Only Gujarat

Day: January 7, 2023

દીકરી પ્રાંજલ બચી જાત પણ… પ્રત્યક્ષદર્શીએ ફાયરબ્રિગેડની એવી પોલ ખોલી કે વાંચીને તમે સમસમી જશો

શાહીબાગના ગિરધરનગરમાં આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સાતમા માળે ફ્લેટમાં આગ લાગતાં ફાયરની ગાડી તો આગ બુઝાવવા માટે પહોંચી હતી, પરંતુ સમયસર સીડી ના ખૂલતાં પાણી પાંચમા માળ સુધી જ પહોંચતું હતું. થોડી મહેનત…

કંપારી છૂટાવી દેતો બનાવ, 15 વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં જીવતી ભુંજાઈ ગઈ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે…

You cannot copy content of this page