Only Gujarat

Month: January 2023

માન મેરી જાન… રોમેન્ટિક સોંગ પર મંગેતર સાથે અક્ષર પટેલે કર્યો જોરદાર ડાન્સ

વડોદરાના આંગણે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મેહા પટેલ આજે લગ્ન ગ્રંથીથી જોડાવવા જઈ રહ્યાં છે. આ લગ્નનો આખો પોગ્રામ ચાર દિવસનો છે. હાલ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અક્ષર પટેલ અને મેહાએ મનમુકીને ડાન્સ કર્યો હતો જે મહેમાનો…

અક્ષર પટેલની ગર્લફેન્ડની સુંદરતા સામે ભલભલી એક્ટ્રેસ પાણી ભરે

આમ તો આપણી ભારતીય ક્રિકેટ ટીમમાં એક-એકથી ચડિયાતા ખેલાડીઓ છે. પરંતુ અક્ષર પટેલે ક્રિકેટમાં પોતાની અલગ જ જગ્યા બનાવી છે. અક્ષરે પોતાના અદભુત પ્રદર્ષને ફેન્સનું દિલ જીતી લીધું છે, આજે આ લેખમાં અમે તમને આપી રહ્યા છીએ અક્ષર પટેલના જીવનની…

હાઈફાઈ બિઝનેસમેનો કરતાં અલગ લાઈફ જીવે છે સવજીભાઈ, તસવીરો જોઈને જ કહેશો- ‘અતિ સુંદર’

સમાજ સેવાના ક્ષેત્રમાં સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. માત્ર ચોર ધોરણ ભણેલા સવજી ધોળકિયા આજે ડાયમંડ કિંગ તરીકે હીરાઉદ્યોગની અંદર પોતાની આગવી ઓળખ ધરાવે છે. કરોડોના માલિક હોવા છતાં સવજીભાઈ હજી પણ સાદુ અને…

કરોડોની સંપત્તિ હોવા છતાંય ‘કાલીનભૈયા’ જીવે છે સાવ ગામડીયા જેવું જીવન

પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરીમાં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે. પંકજ ત્રિપાઠી આજે…

150 વીઘામાં ફેલાયેલું છે ક્રિકેટર શમીનું આ સુંદર ફાર્મહાઉસ, અંદરનો નજારો આંખને આપશે ટાઢક

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પર્સનલ લાઈફને એક મોટા સમાચાર સામે આવ્યા હતાં. કોલકાતાની કોર્ટે ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંને 1 લાખ 30 હજાર રૂપિયા મહિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 1 લાખ…

ફેમસ અભિનેત્રી પરવીન બાબીની લાશ સડી ગઈ હતી, પોલીસ દરવાજો તોડ્યો અને…

તારીખ-22 જાન્યુઆરી 2005. જગ્યા- એજ રિવેરા બિલ્ડિંગ, 7મો માળ, જુહુ, મુંબઈ. એક એપાર્ટમેન્ટના દરવાજાની બહાર છાપા અને દૂધનાં પેકેટ ત્રણ દિવસથી ભેગાં થયાં હતાં. દરવાજા પર ન તો તાળું હતું, ન તો કોઈ ત્રણ દિવસથી બહાર આવ્યું હતું. પાડોશી ભેગા…

એક સમયે ‘જેઠાલાલ’ માત્ર 50 રૂપિયા કમાતા, આજે લાખો રૂપિયામાં આળોટે છે

મુંબઈઃ ફેમશ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ફેન ફોલોઇંગ વિશે દરેક લોકો પરિચિત છે. સિરિયલના કેરેક્ટર્સ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેઠાલાલાનો રોલ પ્લે કરનારા દીલિપ જોષીને ફેન્સનો ખૂબ જ પ્રેમ મળે છે. દિલીપ જોષી સિરિયલની શરૂઆતથી જ…

ફાઈવ સ્ટાર્સ હોટલોને પણ ટક્કર મારે તેવું છે નવું સંસદ ભવન, ઘર બેસી મારો એક લટાર

દેશને 2023 સુધીમાં નવું સંસદ ભવન મળી જશે. કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનની અંદરની તસવીરો જાહેર કરી છે. રિપોર્ટસ પ્રમાણે, નવા સંસદ ભવનનું નિર્માણકામ જોરશોરથી ચાલી રહ્યું છે. સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ધાટન બે મહિના બાદ માર્ચ મહિનામાંથી થવાની સંભાવના છે….

8 હજાર રૂપિયાથી કરી હતી શરૂઆત, આજે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય, જુઓ તસવીરો

આજે ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં નમકીનમાં એક નામ ઘરે ઘરે જાણીતું છે અને તે છે ગોપાલ નમકીન. હવે આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે તેની સફળતાને લઈને. આ નમકીનના માલિકનું નામ 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં આવ્યું…

રાધિકા અને અનંત અંબાણીની સગાઈમાં જાજરમાન ભભકો, કપલે આ રીતે આપ્યા પોઝ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચેન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ. તેમનો ડોગ એન્ગેજમેન્ટ સેરેમનીમાં રિંગ લઈને પહોંચ્યો હતો. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢી…

You cannot copy content of this page