Only Gujarat

Day: February 27, 2023

હોડીમાં બેસી દુલ્હન સાસરે પહોંચી, નાવડામાં જાનૈયાઓની સામે જ નાચવા લાગી

આજ સુધી તમે દુલ્હનને હેલિકૉપ્ટરમાં વિદાય કરવાના ટ્રેન્ડ અંગે સાંભળ્યું હશે. ઘણા લોકો તેમની દુલ્હનને વિમાન અને હેલિકૉપ્ટરમાં લઈને જઈ રહ્યા છે, પરંતુ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક નવી જ ઘટના જોવા મળી છે, એ અત્યારે ચર્ચાનો વિષય બની છે….

માતાને યાદ કરી ખિલાડી અક્ષય કુમાર થયો ઈમોશનલ ને આંખમાં આવી ગયા આંસુ

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરિટ, ટેલેન્ટેડ અને જબરદસ્ત એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ થિયેટર્સમાં રેલીઝ થઈ ગઈ છે. બૉક્સ ઑફિસ કલેક્શન પર નજર કરીએ તો, આ ફિલ્મએ પહેલા દિવસે બહુ ઓછી કમાણી કરી છે. જો અક્ષય કુમારની ગત ફિલ્મોની…

આ સરકારી ઓફિસમાં કર્મચારીઓ હેલમેટ પહેરીને કરે છે કામ, કારણ જાણીને લાગશે આશ્ચર્ય

યૂપીના બાગપતમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી છે. અહીં એક એવી ઑફિસ છે, જ્યાં કામ કરતા કર્મચારીઓને હેલમેટ પહેરીને કામ કરવું પડે છે. વહિવટી રેકોર્ડ્સ અનુસાર, જનપદમાં ચાર વિજળી પરીક્ષણ શાખાઓ છે. જેમાંની બે પરીક્ષણ શાખાઓ બડૌતમાં છે, એક ખેકડામાં…

વિશ્વઉમિયાધામમાં 101 NRI સાથે 50 મૂળ અમેરિકન અને કેનેડિયન મહાનુભાવો પણ બન્યા ‘પાયાના પિલ્લર’

અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં વિશ્વ ઉમિયાધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળવાનો છે. આજ સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય 10 સમાજના…

પતિએ ચોથા લગ્ન કર્યાં તો 3 પત્નીઓએ જે હાલ કર્યાં તે જાણી નવાઈ લાગશે

લગ્ન વિશે દરેક વ્યક્તિના વિચાર જુદા જુદા હોય છે. કેટલાંક લોકો એક લગ્નને નિભાવવામાં સંપૂર્ણ જીવન વિતાવી દે છે તો કેટલાંક એવા લોકો પણ હોય છે જે લગ્ન કરીને થાકતા નથી. જો કે આ કામ માણસ તેના જોખમે કરે તો…

ભાવનગરમાં શાહી ઠાઠમાં વરરાજાની નીકળી જાન, વરઘોડામાં નોટોનો થયો વરસાદ

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો અવનવી રીત અપનાવી રહ્યાં છે. કોઈ લક્ઝરીસ કારમાં વરઘોડું નીકાળી રહ્યાં છે તો કોઈ વળી લગ્નને યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ જઈ રહ્યાં છે. ત્યારે…

પત્નીની મંજૂરી લઈ ક્રિકેટરે 66 વર્ષની ઉંમરે કર્યાં હતાં બીજા લગ્ન, જુઓ તસવીરો

એક એવો ભારતીય ક્રિકેટર છે જેમણે માત્ર બીજી વાર લગ્ન જ નથી કર્યા પરંતુ 66 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં અને એ પણ 28 વર્ષ નાની મહિલા સાથે. 66 વર્ષની ઉંમરે લગ્ન કરનાર આ ક્રિકેટરનું નામ છે અરુણ લાલ. ગયા વર્ષે…

સુરતમાં કંકોત્રી વહેંચવા જતાં યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં છવાયો માતમ

સુરતમાં ચાર દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘરમાં ખુશીનો પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો છે. રાજસ્થાનના યુવકના 22 ફેબ્રુઆરીના રોજ તેના વતન રાજસ્થાનમાં લગ્ન હતા ને ગત ગુરુવારે સુરતમાં અકસ્માત થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત…

You cannot copy content of this page