Only Gujarat

Day: February 22, 2023

જાહેર રસ્તામાં યુવક-યુવતીને ચાલુ બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્કૂટી પર રોમાંસ કરવાનો એક વીડિયો વાયરલ બન્યા બાદ હરદોઈમાં બીજો એક આવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઈક પર સવાર એક યુવાન તેની મહિલા મિત્રને આગળ બેસાડીને તેજ ઝડપે બાઈક ચલાવી રહ્યો છે. હવે…

દયાભાભીની લાડલા દીકરાની પહેલીવાર જોવા મળી એક ઝલક

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દયાભાભી એટલે કે દિશા વાકાણીનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે પૂજા કરતી જોવા મળે છે. આ વીડિયોમાં પહેલીવાર દિશાનાં બાળકો પણ દેખાય છે. રિપોર્ટ્સમાં જાણવા મળે…

હાર્દિક પંડ્યા અને નતાશાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની આ તસવીરો તમે નહીં જોઈ હોય

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેંકોવિકે ગત વેલેન્ટાઈ પર ઉદયપુરમાં સપનાંની જેમજ લગ્નને રિક્રિએટ કર્યાં હતાં. હાર્દિકે તેના ફેન્સ સાથે આની તસવીરો શેર કરી છે, જેમાં જોવા મળે છે કે, બંનેએ હિંદુ અને ખ્રીસ્તી એમ બંને રીતિ-રિવાજોથી લગ્ન કર્યાં છે. હાર્દિક…

પિતાએ જ દીકરાને ઓક્સિજન આપી બચાવ્યો જીવ, શ્વાસ આપતાં-આપતાં હોસ્પિટલ લઈ ગયા

બિહારની આરા હોસ્પિટલમાં એક પિતાએ દીકરાને બચાવવા માટે મોંમાં શ્વાસ આપ્યો, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. દીકરાની તબીયત અચાનક બગડી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી તો પિતાએ મોંમાંથી શ્વાસ આપવાનું શરૂ કરી દીધું અને આ જ…

You cannot copy content of this page