Only Gujarat

Day: February 10, 2023

જાનમાં અક્ષય કુમારે રસ્તા વચ્ચે ભાંગડા કર્યાં, સાઉથ સુપરસ્ટારે પણ ઠુમકા લગાવ્યા

આજકાલ લગ્નની સિઝન ફૂલફ્લેજમાં ચાલી રહી છે. રાજસ્થાનમાં પણ આજકાલ વૈભવી લગ્નો થઈ રહ્યાં છે, જેના કારણે રાજસ્થાનમાં બોલીવૂડ સ્ટાર્સ અને સાઉથના સુપર સ્ટાર્સનો જમાવડો જોવા મળે છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ-કિયારાનાં અહીં લગ્ન થયાં, જેમાં ભાગ લેવા ઘણા જાણીતા બોલિવૂડ…

યુદ્ધની વચ્ચે થયો પ્રેમ, લગ્ન કરવા કેટરીના છેક રાજસ્થાન આવી

આજકાલ રાજસ્થાનના અલવર જિલ્લામાં થયેલ એક લગ્ન બહુ ચર્ચામાં છે. આ લગ્ન હતાં એક રાજસ્થાની છોકરા અને વિદેશી ગોરી મેમનાં. એટલું જ નહીં, આ લગ્નમાં લગભગ 9 કરતાં વધારે દેશોના મહેમાનોએ પણ ભાગ લીધો. આ લગ્ન હતાં રાજસ્થાનના અલવરના રહેવાસી…

અંતિમ સંસ્કાર કરે એ પહેલા જ મહિલા બેઠી થઈ ને મચી ગઈ અફરાતફરી

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મહિલા તેના અંતિમ સંસ્કાર પહેલા જીવતી બેઠી થતા અંતિમ દર્શન માટે આવેલા તેના સ્વજનો ગભરાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ન્યુયોર્કના હોસ્પિટલે મહિલાને મૃત ઘોષિત કરી દીધાના ૩ કલાક…

કિયારા અડવાણીએ પહેરેલા સિમ્પલ મંગળસૂત્રની કિંમત જાણી ઉડી જશે હોંશ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યાં હતા. આ લગ્ન પ્રસંગમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન બાદ હવે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન બાદ દિલ્હી પરત ફર્યા છે જ્યાં…

રીસાઇકલ્ડ બોટલોમાંથી બનેલું જેકેટ પહેરી PM મોદી પહોંચ્યા સંસદ, જાણો તેની ખાસિયતો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોષાક અંગે હંમેશાં ચર્ચામાં રહ્યા છે. ગણતંત્ર દિન હોય કે સ્વાતંત્ર્ય દિન હોય મોદીનું જેકેટ હંમેશાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. ખાસ વાત તો તે છે કે તેઓનું જેકેટ રીસાઇકલ્ડ બોટલોમાંથી બનાવેલું છે. તે…

ઉદેયપુરમાં સારા અલી ખાન હવે આ એક્ટર સાથે જલસા કરતી મળી જોવા, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ જ કારણે ચાહકોમાં ચર્ચા થવા લાગી કે બંને વચ્ચે અફેર છે. કાર્તિકના એક ચાહકો પેજે સોશિયલ મીડિયામાં બંનેની તસવીરો શૅર કરીને દાવો કર્યો છે કે આ તસવીર…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં નવા ‘ટપ્પુ’ની થઈ ધમાકેદાર એન્ટ્રી

બહુ ફેમસ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે રાજ ઉનડકટ એટલે ટપ્પુએ સીરિયલને અલવિદાની વાત કરી હતી. રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ જાણકારી આપી હતી. મેકર્સે પણ પોતાની ઓડિયન્સને ત્યાર…

You cannot copy content of this page