Only Gujarat

Day: February 16, 2023

દીકરીને વળાવે તે પહેલાં જ પિતાએ દુનિયાને અલવિદા કહ્યું, જોનારાની આંખમાં પણ ભીની થઈ ગઈ

રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી એક દુખદ સમાચાર મળ્યા છે. વાસ્તવમાં દીકરીનાં લગ્નના દિવસે જ દુલ્હનના પિતાનું મૃત્યુ થયું હતું. તેઓ કન્યાદાનની તૈયારી જ કરી રહ્યા હતા, ત્યાં તેમના શ્વાસ થંભી ગયા. દીકરીને વિદાય કરવાની તૈયારી કરી રહેલ પિતાએ જ દુનિયામાંથી વિદાય…

પતિએ પત્નીને આપી જીવલેણ ગિફ્ટ, શૉકિંગ છે લવ-સેક્સની વાર્તા

મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં વેલેન્ટાઈન દિવસે એક હિચકારું કૃત્ય જોવા મળ્યું છે. એક તરફ આ દિવસે પ્રેમીઓ તેમના પ્રેમનો ઈઝાહાર કરે છે અને એકબીજાને યાદગીરી માટે સુંદર-સુંદર ભેટ આપે છે ત્યાં શિવપુરીના એક પતિએ તેની પત્નીને એવી ભેટ આપી કે, કોઈ…

You cannot copy content of this page