Only Gujarat

Day: February 26, 2023

સુરતમાં એક-બે નહીં પણ 100 લક્ઝુરિયસ કાર્સ ને બળદગાડામાં નીકળી વરરાજાની જાન

સુરતમાં લગ્નના પ્રસંગમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા…

એક સમયે બૂટ-ચંપલ વેચવાનું કામ કરનારો છોકરો આ રીતે બન્યો IAS

રાજસ્થાનના જયપુરમાં રહેતા અનિલ ગુપ્તા બુટ-ચપ્પલ વેચવાનું કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અનિલ ગુપ્તા જયપુરથી મહારાષ્ટ્રના એક નાના ગામડામાં રહેવા માટે આવી ગયા અને પોતાની નાની એવી બુટ-ચપ્પલની દુકાન શરૂ કરી. અહી આવ્યા પછી અનિલભાઈ…

નવા તારક મહેતાના લગ્નમાં બબીતાએ ગ્રીન ચણિયાચોળીમાં મચાવી ધમાલ તો જેઠાલાલ આવ્યા પત્ની સાથે

ટીવી એક્ટર સચિન શ્રોફે 50 વર્ષની ઉંમરમાં 25 ફેબ્રુઆરીના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સચિન શ્રોફના પરિવાર ઉપરાંત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તથા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર-કાસ્ટ હાજર રહી હતી. સચિને ચાંદની સાથે…

You cannot copy content of this page