Only Gujarat

Month: February 2023

વિશ્વઉમિયાધામમાં 101 NRI સાથે 50 મૂળ અમેરિકન અને કેનેડિયન મહાનુભાવો પણ બન્યા ‘પાયાના પિલ્લર’

અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં વિશ્વ ઉમિયાધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળવાનો છે. આજ સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય 10 સમાજના…

પતિએ ચોથા લગ્ન કર્યાં તો 3 પત્નીઓએ જે હાલ કર્યાં તે જાણી નવાઈ લાગશે

લગ્ન વિશે દરેક વ્યક્તિના વિચાર જુદા જુદા હોય છે. કેટલાંક લોકો એક લગ્નને નિભાવવામાં સંપૂર્ણ જીવન વિતાવી દે છે તો કેટલાંક એવા લોકો પણ હોય છે જે લગ્ન કરીને થાકતા નથી. જો કે આ કામ માણસ તેના જોખમે કરે તો…

ભાવનગરમાં શાહી ઠાઠમાં વરરાજાની નીકળી જાન, વરઘોડામાં નોટોનો થયો વરસાદ

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો અવનવી રીત અપનાવી રહ્યાં છે. કોઈ લક્ઝરીસ કારમાં વરઘોડું નીકાળી રહ્યાં છે તો કોઈ વળી લગ્નને યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ જઈ રહ્યાં છે. ત્યારે…

પત્નીની મંજૂરી લઈ ક્રિકેટરે 66 વર્ષની ઉંમરે કર્યાં હતાં બીજા લગ્ન, જુઓ તસવીરો

એક એવો ભારતીય ક્રિકેટર છે જેમણે માત્ર બીજી વાર લગ્ન જ નથી કર્યા પરંતુ 66 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં અને એ પણ 28 વર્ષ નાની મહિલા સાથે. 66 વર્ષની ઉંમરે લગ્ન કરનાર આ ક્રિકેટરનું નામ છે અરુણ લાલ. ગયા વર્ષે…

સુરતમાં કંકોત્રી વહેંચવા જતાં યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં છવાયો માતમ

સુરતમાં ચાર દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘરમાં ખુશીનો પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો છે. રાજસ્થાનના યુવકના 22 ફેબ્રુઆરીના રોજ તેના વતન રાજસ્થાનમાં લગ્ન હતા ને ગત ગુરુવારે સુરતમાં અકસ્માત થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત…

સુરતમાં એક-બે નહીં પણ 100 લક્ઝુરિયસ કાર્સ ને બળદગાડામાં નીકળી વરરાજાની જાન

સુરતમાં લગ્નના પ્રસંગમાં અનોખો વરઘોડો જોવા મળ્યો હતો. વરરાજા બળદગાડામાં અને તેની આગળ પાછળ 100 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછાથી ઉતરાણ સુધીના બે કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા…

એક સમયે બૂટ-ચંપલ વેચવાનું કામ કરનારો છોકરો આ રીતે બન્યો IAS

રાજસ્થાનના જયપુરમાં રહેતા અનિલ ગુપ્તા બુટ-ચપ્પલ વેચવાનું કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અનિલ ગુપ્તા જયપુરથી મહારાષ્ટ્રના એક નાના ગામડામાં રહેવા માટે આવી ગયા અને પોતાની નાની એવી બુટ-ચપ્પલની દુકાન શરૂ કરી. અહી આવ્યા પછી અનિલભાઈ…

નવા તારક મહેતાના લગ્નમાં બબીતાએ ગ્રીન ચણિયાચોળીમાં મચાવી ધમાલ તો જેઠાલાલ આવ્યા પત્ની સાથે

ટીવી એક્ટર સચિન શ્રોફે 50 વર્ષની ઉંમરમાં 25 ફેબ્રુઆરીના રોજ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નમાં સચિન શ્રોફના પરિવાર ઉપરાંત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તથા ‘ગુમ હૈ કિસી કે પ્યાર મૈં’ની સ્ટાર-કાસ્ટ હાજર રહી હતી. સચિને ચાંદની સાથે…

આ સુરતીએ પોતાના વતનને બનાવ્યું ‘ગોલ્ડન’ વિલેજ! જુઓ ગામની અંદરની તસવીરો

અમરેલી: લોકો પોતાના સપનાનું ઘર બનાવે છે પરંતુ સુરતના એક વ્યક્તિએ સપનાનું આખું ગામ વસાવ્યું છે અને તે પણ માત્ર 6 મહિનામાં. આ એવું ગામ છે જ્યાં રહેવાનું કોઈને પણ ગમી જાય. આ કામ કર્યું છે સુરત પટેલ સેવા સમાજના…

કિયારા અડવાણીના આ પર્સની કિંમત જાણી ચકરાઈ ગયું ચાહકોનું મગજ

તાજેતરમાં જ કિયારા આડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન સિડ-કિયારાનો લુક એકદમ સિંપલ અને સ્ટાઈલિશ હતો. સિદ્ધાર્થ એક તરફ સફેદ ટ્રાઉઝર સાથે પર્પલ રંગના ટી-શર્ટમાં હતો ત્યાં કિયારા સફેદ રંગના પાઈજામા સાથે સફેદ રંગની…

You cannot copy content of this page