Only Gujarat

Day: December 8, 2020

ચર્ચામાં રહેવા માટે કોમેડિયન ભારતીએ કર્યું આવું કામ, પતિ કરવા લાગ્યો કિસ પર કિસ

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ રાઇટર હર્ષ લિંબાચિયાને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. છેલ્લાં કેટલાક દિવસ પહેલાં નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ તેમના ઘર અને પ્રોડક્શન હાઉસ પર તપાસ કરતાં ડ્રગ્સ મળી આવતાં તેમની ધરપકડ કરી હતી. જોકે, આ…

બહાર માર્યું હતું સ્પા સેન્ટરનું પાટિયું ને અંદર ચાલતી હતી દેહની રમત ને અચાનક આવી પોલીસ

પોલીસે એક સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને 7 મહિલાઓ સહિત 18 લોકોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન તેઓ ત્યાંના જુદા જુદા રૂમમાં વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે ત્યાંથી વાંધાજનક માલ પણ મેળવ્યો છે. સતત…

સાસરે ફોન કરીને જમાઈએ કહ્યું, તમારી દીકરીને મારી નાખી ને પછી રમતો રહ્યો રમત

રાજસ્થાનના જોધપુરમાં મહામંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની બીજેએસ કોલોનીમાં રવિવારે રાત્રે એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારા પતિએ પોતે પોલીસ બોલાવી હતી. સાથે જ સાસરે તેના સસરાને બોલાવીને કહ્યું કે, મેં તમારી પુત્રીની હત્યા કરી દીધી છે….

શાતિર ચોરોએ ફક્ત 5 મિનિટમાં જ કરી હાઇટેક ફોર્ચ્યુનરની ચોરી, માલિકે સોશ્યલ મીડિયામાં મૂકી પોસ્ટ અને…

દિલ્હીમાં કાર ચોરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં શાતિર ચોરોએ ફક્ત 5 મિનિટમાં જ હાઇટેક ફોર્ચ્યુનર કારની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ કાર દિલ્હીના રસ્તાઓ પર પોલીસ સ્ટેશનના ઘણા વિસ્તારોમાંથી પસાર થઈ હતી, પરંતુ કોઈને તે…

You cannot copy content of this page