Only Gujarat

Day: December 3, 2020

પાપા સૈફની સામે બેગમ કરીનાના લાડલાએ બનાવી ચોકલેટ

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પિરિયડ એન્જોય કરી રહી છે. અત્યારે તે મુંબઈમાં નહીં પણ હિમાચલ પ્રદેશમાં દીકરા તૈમૂર અલી ખાન સાથે મજા માણી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલના ધર્મશાળામાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ…

એક્ટ્રેસની કાતિલ અદા પાછળ પાગલ હતા યુવાનો, મોત એવું મળ્યું કે…

સાઉથ ફિલ્મોની કોન્ટ્રોવર્શિયલ એક્ટ્રસ સિલ્ક સ્મિતાની 2 ડિસેમ્બર બર્થ એનિવર્સરી હતી. તેમનું સાચું નામ વિજયાલક્ષ્મી હતું. સાઉથના દર્શકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. લોકો સિલ્ક સ્મિતાની બી ગ્રેડ ફિલ્મ જોવા માટે ટિકિટબારી પર મસમોટી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેતાં…

પ્રેગ્નન્સીના પ્રયાસમાં આ એક્ટ્રેસની કમર 24માંથી થઈ 32ની, અંતે આમ બની માતા

મુંબઈ: કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની એક્ટ્રસ અને મોડેલ કશ્મીરા શાહ 49 વર્ષની થઈ ગઈ છે. તમને જન્મ 2 ડિસેમ્બરે, 1971માં મુંબઈમાં થયો હતો. ફિલ્મોમાં વધારે તક ન મળતાં તેમણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાયું છે. પોતાની હોટ અને ગ્લેમરસ અદાઓ…

આ દેશ નથી પાકિસ્તાન જેવો, મુસ્લિમ દેશ હોવા છતાંય મહિલાઓ છે આટલી સ્વતંત્ર

ઘણી વાર આપણે જોયું છે કે મુસ્લિમ સમુદાયમાં, પુરૂષો તેમની પત્ની હોય તો પણ 2 અથવા તેથી વધુ લગ્ન કરે છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વલણ છે, પરંતુ અહીં ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓને પણ અન્ય પુરુષો…

બે દીકરાઓ ને વહુઓ છતાંય દાદીમા મોદીના નામે કરવા માગે ખેતરો!

ઉત્તરપ્રદેશના મૈનપુરીના તાલુકામાં બુધવારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વૃદ્ધ મહિલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પોતાની બધી જ જમીન કરવા માટે તાલુકામાં પહોંચી હતી. વકીલો પણ વડા પ્રધાનના નામે ખેતર કરવાની વાતને લઈને આશ્ચર્યચકિત થયા હતા….

કંગાળ માછીમારના હાથમાં લાગી વ્હેલની ઉલટી ને હાથ લાગ્યો કરોડોનો ‘ખજાનો’

ક્યારેક-ક્યારેક એવું બને છે કે તમને આશા કરતાં કંઈક વધુ કંઈક એવું મળે છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. એવો જ એક કિસ્સો થાઇલેન્ડથી સામે આવ્યો છે જ્યાં એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આશ્ચર્યની વાત…

MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું આજે સવારે હાર્ટ અટેકથી નિધન, જાણો તેમની રોચક વાતો

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનું 98 વર્ષની વયે નિધન થયું હતું. આજે વહેલી સવારે ધર્મપાલ ગુલાટીને હાર્ટ-અટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે આવો અમે તેમના વિશે જણાવી કે તેમણે શૂન્યમાંથી સર્જન…

You cannot copy content of this page