Only Gujarat

Day: July 25, 2020

કોરોનાકાળમાં રસ્તા પર આ રીતે ‘લાશ’ ડરી ગયા લોકો, જુઓ ચોંકાવનારી તસવીરો

કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચી ગઇ છે. કોવિડ-19ના ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણના કારણે દેશના મોટાભાગના લોકોની હાલત કફોડી બની ગઇ છે. પરંતુ આ મહામારીનો સૌથી વધુ માર પડ્યો છે મજુર વર્ગના લોકો પર જે પોતાનું ગુજરાન ચલાવવા રોજની…

એકસાથે 50 કોરોના દર્દીના મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા! વાયરલ વીડિયોથી ભડક્યા લોકો

કોરોનાનો કહેર ચાલુ છે આ દરમિયાન હૈદરાબાદથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક સાથે કોરોના દર્દીના 50 મૃતદેહ સળગાવી દેવામાં આવ્યા. આ ઘટનાનો કથિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર) આ ઘટના 21 જુનની હોવાનું કહેવામાં આવી…

ભઈલાના છેલ્લી વખત દર્શન કરવા તલસી રહે છે બહેન, હાજર સૌની આંખો થઈ ગઈ ભીની

કાનપુરના બર્રામાં રહેતા લેબ ટેક્નિશિયન સંજીત યાદવ અપહરણકાંડમાં 31માં દિવસે ખુલાસો થયો છે. સંજીતની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે સંજીતના ચાર મિત્રો સહિત પાંચા આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ હજુ સુધી મૃતદેહ મળ્યો…

કોરોના વાઈરસની સવાર-સાંજ પૂજા કરી આરતી ઉતારે છે આ વ્યક્તિ

કેરળના એક વ્યક્તિ દેવી તરીકે કોરોનાવાયરસની પૂજા કરે છે. આ વ્યક્તિનું નામ અનિલન મુહૂર્થમ અને કોલ્લમના રહેવાસી છે. અનિલન કહે છે, હું દેવીના રૂપમાં કોરોનાવાયરસની પૂજા કરું છું. આ પૂજા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોના રક્ષણ માટે છે. અનિલને…

બાઈક બનાવતી કંપનીઓએ આપવી પડશે આ સુવિધા, ક્લિક કરીને જાણો વિગત

થોડા સમયમાં, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સલામતીને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જ્યારે, કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મંત્રાલયની નવી માર્ગદર્શિકા બાઇક ચલાવતા લોકો માટે છે. ડ્રાઇવરની સીટ પાછળ હેંડ હોલ્ડ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ…

લોકોને કોરાનાથી રાહત આપનાર વેક્સિન તમારી સુધી કેવી રીતે પહોંચશે?

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિશ્વને બસ એક જ આશા હતી, તેનો અંત ક્યારે આવશે. 75 વર્ષ પછી, એવું જ દ્રશ્ય ફરીથી જોવા મળી રહ્યુ છે, જ્યારે દરેક લોકો કોરોના વાયરસ સમાપ્ત થવાની રાહ જોતા હોય છે. દુનિયાભરમાં ચેપના 1.5 કરોડથી…

You cannot copy content of this page