Only Gujarat

Day: July 20, 2020

કુખ્યાત વિરપ્પનની પુત્રી વિદ્યારાનીને BJPએ શું આપી મોટી જવાબદારી?

કુખ્યાત તસ્કર વિરપ્પનની પુત્રી વિદ્યારાનીને ભારતીય જનતા પાર્ટીએ નવી જવાબદારી સોંપી તામિલનાડુ ભાજપા યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ આ બધા ફેરફાર રાજ્યમાં આગામી વર્ષોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કર્યા છે. તામિલનાડુ ભાજપે આ વાતની જાણકારી…

12 એકરમાં ફેલાયેલા આલિશાન બંગલામાં રહે છે PM નરેન્દ્ર મોદી, જુઓ અંદરની ખાસ તસવીરો

કોરોના મહામારીના કારણે દેશભરમાં માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સામાન્ય લોકો સહિત તમામ નેતા અને સ્ટાર્સ પોતાના ઘરમાં જ જ ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં હતા સાથે જ ઘરેથી જ પોતાના તમામ કામ કરતાં હતા. એવામાં…

આ દેશની સરકારે કરી મોટી જાહેરાત, મફતમાં આપશે કોરોનાની વેક્સિન

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભયનો માહોલ છે. આ વાયરસના કારણે કરોડો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. ઘણા દેશ આ જીવલેણ બીમારીની વેક્સિન શોધવામાં લાગી ગયા છે. જેમાંથી કેટલાક દેશોએ દાવો કર્યો કે તેઓએ વાયરસની દવા શોધી લીધી છે. જો કે…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની માધવી ભાભી રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ

મુંબઈઃ ફેમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું શૂટિંગ સરકારની ગાઇડલાઇન મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્માના’ પ્રોડ્યૂસર અસિત મોદીએ થોડાં દિવસ પહેલાં શૂટિંગ દરમિયાન રાખવામાં આવતી સાવધાનીઓ વિશે જણાવ્યું હતું. એવામાં ‘તારક મહેતા…’માં…

આલીશાન ઘરને પણ ટક્કર આપે એવી છે રીતિક રોશનની આ લક્ઝૂરિયસ કાર, ઈનસાઈડ તસવીરો

મુંબઈઃ બોલિવૂડના એક્ટર, ડાન્સર અને સુપરહીરો રીતિક રોશનને કારનો ખૂબ જ શોખ છે. એવામાં હવે તે કારની બાબતમાં વધારે ધ્યાન આપી રહ્યા છે અને રીતિક રોશને થોડાં સમય પહેલાં જ તેમની નવી Mercedes-Benz V-Class કારને ઇન્ટેરિયર કંપની DC2 પાસે કસ્ટમાઇઝ…

30 દિવસમાં 1 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરી શકશે મેગાલેબ, આ રીતે કરશે કામ

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. જ્યારે, આ આંકડો વિશ્વભરમાં 1.5 કરોડને સ્પર્શવાનો છે. ભારતનો સમાવેશ એવા દેશોમાં થાય છે. જ્યાં પર્યાપ્ત ટેસ્ટિંગ ન હોય તે એક મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવા માટે વિશ્વભરમાં કાર્યરત…

સુશાંતસિંહ રાજપૂતની મોતને લઈને પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે કર્યો સનસનીખેજ દાવો

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ અને જૂથવાદને લઈને ચર્ચાઓ બોલિવૂડમાં ચાલી રહી છે. ઘણી હસ્તીઓ અને યુઝર્સ કહે છે કે સુશાંત માટે સંજોગો સર્જાયા હતા કે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. આ કેસમાં પોલીસ તપાસ…

મહિને 14 હજાર કમાતી મહિલાનાં સ્વિસ બેંકનાં ખાતામાં છે ઢગલાં બંધ રૂપિયા

80 વર્ષની વૃદ્ધ મહિલાના સ્વિસ બેંક ખાતામાં આશરે 196 કરોડ રૂપિયાનું બ્લેક મની હોવાની માહિતી છે. જોકે, મહિલાનો દાવો છે કે તેની માસિક આવક માત્ર 14 હજાર રૂપિયા છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, આવકવેરા વિભાગના અપીલ ટ્રિબ્યુનલ (ITAT) ની…

You cannot copy content of this page