Only Gujarat

Day: July 9, 2020

કોમેડિયન જયદિપની અંતિમ યાત્રામાં બોલિવુડની અનેક હસ્તીઓ સામેલ થઈ, જુઓ તસવીરો

મુંબઈઃ દિગ્ગજ એક્ટર અને કોમેડિયન જગદીપ ઉર્ફ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરીને મુસ્તફા બજાર મઝગાંવ સ્થિત શિયા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. દીકરા જાવેદ સવારે જ પાર્થિવ દેહ લઈ કબ્રસ્તાન પહોંચી ગયા હતા. જોકે 1.30 વાગ્યા સુધી પરિવારે દીકરા નાવેદ અને પૌત્ર મિઝાન…

‘સૂરમા ભોપાલી’ના નિધનથી જ્હોની લિવર થયો દુ:ખી, અંતિમ વિદાયમાં થયો ઈમોશનલ

મુંબઈઃ દિગ્ગજ એક્ટર-કોમેડિયન જગદીપ સાહેબનું 81 વર્ષન વયે નિધન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મુંબઈના મજગાંવ સ્થિત શિયા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. કોરોનાથી બચવા સાવચેતીના પગલે સ્વ. એક્ટરની દફનવિધિમાં પરિવારજનોના અમુક લોકો જ સામેલ થયા હતા. દિગ્ગજ એક્ટરના દીકરા…

10 દિવસ પહેલા જ વિકાસ દુબેના સાગરિત અમર દુબેના થયા હતા લગ્ન પણ…..

લખનઉ એસટીએફ અને પોલીસ અથડામણમાં માર્યો ગયેલો વિકાસ દુબેની ગેંગનો શૂટર અમર દુબેના 10 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના 10માં દિવસે જ તેની પત્ની વિધવા થઇ ગઇ. બીકરુ ગામમાં રહેતા વિકાસ દુબેના પરિવારમાં 29 જુને અમર દુબેના લગ્ન…

અપંગ બની પોલીસની નજર સામેથી નીકળી ગયો હતો ગેંગેસ્ટર વિકાસ દુબે

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરનાર ઉત્તરપ્રદેશનો ડોન વિકાસ દુબે ફરિદાબાદમાં દેખાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિકાસ દુબે કાનપુરથી હરિયાણાના ફરિદાબાદ ભાગી ગયો હતો. ત્યાં એક હોટેલમાં રોકાવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂમ મળ્યો નહીં. થોડા સમય બાદ પોલીસ પણ ત્યાં પહોંચી…

પ્રેમી સાથે મળી પતિની કરી નાખી દર્દનાક હત્યા પછી જે થયું તે વિચાર્યું પણ નહીં હોય

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પ્રેમી સાથે મળી તેના પતિની હત્યા કરી દીધી. આ મર્ડરને એવી રીતે અંજામ આપ્યો કે કોઇને તેની કાનોકાન ભનક પણ ન લાગી. પરિવારજનો તેને સામાન્ય ઘટના સમજી બેઠા…

સલમાન ખાનની વેનિટી વેનની જુઓ લક્ઝૂરિયસ તસવીરો, અંદર છે રોયલ નજારો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન ખૂબ જ લક્ઝૂરિયસ લાઇફ જીવે છે. સલમાન ખાનનું ફાર્મહાઉસ હોય, કે તેમનું ઘર કે વેનિટી વેન દરેક જગ્યાએ તેમની બધી સુવિધાનું ધ્યાન રાખવામાં આવે છે. ફાર્મહાઉસના ફોટો તો દરેક લોકોએ જોયા જ હશે? વાત કરીએ…

કોરોના સામેની લડાઈમાં મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકોએ શું કર્યો મોટો દાવો?

કોરોના વાયરસનાં કહેરની સામે આખું વિશ્વ લડી રહ્યું છે અને લોકો તેના ચેપથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકો ચેપ ટાળવા માટે દરેક રીતો અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેના વિશે સંક્રમણથી બચવાનો દાવો કરવામાં આવે છે. આવી…

ભારતમાં આવતાં વર્ષે દરરોજ આવશે લાખો કોરોનાના કેસો, આંકડો જાણી ઘરની બહાર નહીં નીકળો!

કોરોના વાયરસની રસી જો આવતા વર્ષની શરૂઆત સુધીમાં શોધવામાં નહી આવે તો ભારત બહુજ ખરાબ સમયમાંથી પસાર થઈ શકે છે. મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના સંશોધનકારો મુજબ, આ પરિસ્થિતીમાં ફેબ્રુઆરી 2021થી ભારતમાં કોરોના વાયરસના દરરોજ 2.87 લાખ કેસ નોંધાયા છે….

કોણ છે ‘ડીલ વુમન’ના નામથી જાણીતી સપના સુરેશ? આ રીતે બની ‘ગોલ્ડ સ્મગલિંગ ક્વીન’

કેરળની રાજધાની તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે અધિકારીઓએ એર કાર્ગો દ્વારા પરિવહન કરેલા માલમાંથી 30 કિલોથી વધુનું સોનું પુન રિકવર કર્યું છે. યુએઈના ભૂતપૂર્વ વાણિજ્ય અધિકારી સપના સુરેશ આ કેસમાં મુખ્ય આરોપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના…

You cannot copy content of this page