Only Gujarat

Bollywood FEATURED

સલમાન ખાનની વેનિટી વેનની જુઓ લક્ઝૂરિયસ તસવીરો, અંદર છે રોયલ નજારો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન ખૂબ જ લક્ઝૂરિયસ લાઇફ જીવે છે. સલમાન ખાનનું ફાર્મહાઉસ હોય, કે તેમનું ઘર કે વેનિટી વેન દરેક જગ્યાએ તેમની બધી સુવિધાનું ધ્યાન રાખવામાં આવે છે. ફાર્મહાઉસના ફોટો તો દરેક લોકોએ જોયા જ હશે? વાત કરીએ તેમની વેનિટી વેનની તો તે કોઈ મિની એપાર્ટમેન્ટથી કમ નથી. સલમાન ખાનની વેનિટી વેનનું ઇન્ટેરિયર શાનદાર હોવાની સાથે કમ્ફર્ટેબલ પણ છે. સલમાન ખાનની આ વેનિટી વેનના ફોટો જોઈ તમને પણ લાગશે કે આપણી પાસે પણ આ હોવી જોઈએ.

સલમાન ખાનની આ વેનિટી વેનમાં મોટી આરામદાયક ખુરશી છે. સાથે જ મોટો કાંચ લગાડવામાં આવ્યો છે જેની સાથે લાઇટ્સ પણ લગાડવામાં આવી છે.

સલમાન ખાનની વેનિટી વાનમાં સિટીંગ એરિયાની બાજુમાં આરામ કરવાનું સેક્શન છે. જેમાં ફ્લેટ સ્ક્રીનવાળું મોટું ટીવી લગાડવામાં આવ્યું છે.

સલમાન ખાનની આ વેનિટી વેનની અંદર સ્ટાઇલિશ વૉશરૂમથી લઈ સૂવા સુધીની સુવિધા છે.

સલમનાન ખાનની વેનિટી વેનમાં સીટ્સ માટે ટૉપ ક્વોલિટીનાં લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વેનિટી વેનના એક સેક્શનમાં સલમાન ખાનનો મોટો ફોટો લગાડવામાં આવ્યો છે, જે ખૂબ જ અપિલિંગ છે.

સલમાન ખાનની વેનિટી વેન બહારથી ગ્રે કલરની છે. જે દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે.

સલમાન ખાન પાસે આ વેનિટી વેન ઉપરાંત અનેક લક્ઝૂરિયસ કાર પણ છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે બિગબોસની આગામી સિઝન હોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page