Only Gujarat

Month: March 2023

આખા ગામે ભેગા થઈ દીકરીઓના લગ્નમાં 10 લાખનું મામેરું ભર્યું, જુઓ રડાવી દેતી તસવીરો

રાજસ્થાનના નેઠરાણા ગામના જોગારામ બેનીવાલની દીકરી મીરાના લગ્ન હરિયાણાના બાગડ ગામના મહાવીર સાથે થયા હતા. મીરા અને મહાવીરને ભગવાને મીનુ અને સોનુ નામની બે દીકરીઓ આપી પરંતુ પ્રભુએ જાણે કે મીરાની કસોટી કરવી હોય એમ એના પતિ અને સસરા બંનેનું…

આજથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં ભક્તો નહીં લઈ જઈ શકે છોલેલું શ્રીફળ

થોડા દિવસ પહેલા જ અંબાણી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ચિકીનો પ્રસાદ શરૂ કરતાં હોબાળો મચી ગયો હતો. જોકે ગણતરીના દિવસોમાં અંબાણી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી…

વિદાય વખતે ઈમોશનલ થઈ સ્વરા ભાસ્કર, માતા-પિતા અને પતિ સામે રડવા લાગી

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે પરિવાર અને મિત્રોની હાજરીમાં 13 માર્ચે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે એક પછી એક પોતાના લગ્ન તેમજ દરેક ફંક્શનની તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. હવે સોશિયલ મીડિયામાં સ્વરા…

આ જગ્યાએ મંદિરમાં માતાજીને કેમ ચઢાવાય છે અઢી પ્લાયો દારૂ, જાણો રહસ્ય

રાજસ્થાનના નાગૌર જિલ્લામા ભંવાલ ગ્રામ સ્થિત ભંવાલ માતા મંદિરમાં પણ માતાજીની પૂજા-અર્ચના અને આરતી પછી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. માતાજીના આ મંદિરની ખાસિયત અન્ય મંદિરો અને શક્તિપીઠમાં સૌથી અલગ છે. બીજા દેવી મંદિરોની જેમ અહીં માતાને માત્ર લાડુ, પેંડા…

સેક્સવર્કરની દીકરી કહ્યું બોસની ગંદી નજર માતા પર હતી અને…

મારા હાથમાંથી રમકડું છૂટી ગયું અને નાના-મોટાં કેટલાય ટૂકડાં થઈ ગયા. એટલા જ ટૂકડાં દિલમાં પણ. માત્ર નવ વર્ષની હતી ત્યારે બીએમસીની સ્કૂલમાં સાથે ભણતાં મારા ફ્રેન્ડે જણાવ્યું કે, આજે તારી માને ત્યાં ઊભેલી જોઈ હતી. મારું નાનકડું મગજ ત્યાંના…

ગુજરાતમાં અહીં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયું સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ

મુક્તિધામનું નામ પડે એટલે ભલભલાના ધબકારા વધી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી પરંતુ ઉત્તર ગુજરાતના આંગણે બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. આ મુક્તિધામ ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો…

વિરાટ કોહલીની પહેલી સ્પોર્ટ્સ કાર ઓડી આર-8 કેટલાય સમયથી ખાય છે ધૂળ!

ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો લકઝરી કારો માટેનો પ્રેમ બહુ જાણીતો છે. વિરાટ પાસે મોંગીદાટ લકઝરી કારોનું ખાસ્સુ કલેકશન છે. ક્રિકેટર ઓડી કારનો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે દેખીતી રીતે એના ગેરેજમાં મોટાભાગે ઓડિ બ્રાન્ડની કાર્સ છે. વિરાટ કારના નવા…

આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને લગભગ ઘણાં વર્ષો થઈ ગયા. પ્રાચીએ વર્ષ 2006થી પ્રસારિત થતી સિરિયલ ‘કસમ સે’માં બાનીનો રોલ પ્લે કર્યો…

દુલ્હનના જોડામાં ગયેલી દીકરી લગ્નના ત્રણ દિવસ બાદ દુપટ્ટામાં લટકતી જોવા મળી

ગોધરામાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફના સંતરોડ ગામના શિવશક્તિ સોસાયટી ખાતે ત્રણ દિવસ પહેલા પરણાવાયેલી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી લીધું છે. પોલીસે મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરાના મોરડુંગરા ખાતે રહેતા અરવિંદ…

જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલો ગુજરાતી મહાઠગનો ઠાઠમાઠ જોશો આંખો પહોળી થઈ જશે

ગુજરાતના અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. પૂછપરછ દરમિયાન…

You cannot copy content of this page