Only Gujarat

Day: March 11, 2023

પ્રેમી અને પ્રેમિકાનું કાર અકસ્માતમાં મોત, કારનો બોલી ગયો બુકડો

એક ચોંકાવનારો અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમી-પ્રેમિકાનું દર્દનાક મોત થયું હતું. આ ઘટના એટલી ભયંકર હતી કે બન્નેના મૃતદેહ લાગીમાં ફસાઈ ગયા હતા જેને બહાર કાઢતાં-કાઢતાં બહુ સમય લાગ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા બર્થ-ડે સેલિબ્રેટ કરવા રાજધાની…

નોટાના બંડલોથી છલોછલ ભરેલી છે સાંવલિયા શેઠ મંદિરની દાનપેટી, જુઓ તસવીરો

રાજસ્થાનના ચિત્તોડગઢમાં ભગવાન સાંવલિયા સેઠના મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન ચઢાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતાર માનવાવાળા સાંવલિયા સેઠના મંદિરમાં ફક્ત દોઢ મહિનામાં જ કરોડો રૂપિયાનું દાન આવ્યું છે. ભક્તોએ એટલા બધાં રૂપિયા, સોનુ અને ચાંદીનું દાન આપ્યું છે કે…

રણવીર માતા નીતૂ કપૂરે લક્ઝુરિયસ કાર ખરીદી, કિંમત જાણી હોંશ ઉડી જશે

જાણીતી અભિનેત્રી નીતુ કપૂરે એક નવી લક્ઝુરિયસ કાર ખરીદી છે. આ કાર મર્સિડીઝ મેબેક જીએલએસ 600 છે જેની એક્સ શો રૂમ કિંમત ભારતમાં લગભગ 2.92 કરોડ રૂપિયા છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને ચાહકો ભરપુર કમેન્ટ્સ…

આ રીતે નોકરી કરીને પૂજા યાદવ IPS ઓફિસર બન્યા, રસપ્રદ છે સક્સેસ સ્ટોરી

હરિયાણાની IPS પૂજા યાદવ પહેલા રિસેપ્શનિસ્ટ હતી. તે એટલી બધી ખૂબસુરત છે એટલી જ હોશિયાર પણ છે. આઈપીએસ બન્યા પહેલા તે કેનેડા અને જર્મનીમાં જોબ કરતી હતી. અમે તમને 2018 બેચની આ મહિલા ઓફિસરની સક્સેસ સ્ટોરી લાવ્યા છીએ. IPS પૂજા…

અભિનેતા સતીષ કૌશિકે જ્યાં હોળી પાર્ટી કરી એ જ ફાર્મ હાઉસમાંથી મળી દવાઓ

આઠ માર્ચના રોજ બોલિવૂડ એક્ટર અને ડાયરેક્ટર સતીષ કૌશિકનું હાર્ટ અટેકને કારણે દિલ્હીમાં અવસાન થયું હતું. સતીષ કૌશિક 8 માર્ચના રોજ દિલ્હી ગયા હતા. અહીંયા બિજવાસન ફાર્મહાઉસમાં હોળી રમવા આવ્યા હોય રાતના 11 વાગ્યે તેમને બેચેની જેવું થતું હતું. આ…

સુપરસ્ટાર મહેશ બાબુના સાવકા ભાઈએ 60માં વર્ષે પવિત્રા સાથે કર્યાં ચોથા લગ્ન, જુઓ તસવીરો

મુંબઇ : સાઉથના કલાકાર નરેશે આખરે અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે ચોથાં લગ્ન કરી લીધાં છે. ૬૦ વર્ષીય નરેશે ખુદ ચોથાં લગ્નનાં ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બીજી તરફ ખુદ પવિત્રાનાં પણ આ ત્રીજાં લગ્ન છે. સાઉથના સુપર સ્ટાર…

અદાણી 18 વર્ષની વયે કોલેજ છોડી મુંબઈ પહોંચ્યા ને પ્રેમજીએ 34 વર્ષ બાદ અધૂરો અભ્યાસ પૂર્ણ કર્યો

મુંબઈઃ બાળકોને મોટાભાગે એમ કહીને ભણાવવામાં આવે છે કે ભણશો નહીં તો કંઈજ કરી શકશો નહીં. આ વાત અમુક અંશે સાચી છે. પરંતુ આપણા જ દેશમાં ઘણા અબજોપતિ એવા પણ છે જે ક્યારેય સ્કૂલ નથી ગયા અથવા અધવચ્ચે જ તેમણે…

આ એક કારણે 5 વર્ષ બાદ ગુજરાતની ‘સિંગર ક્વીન’ કિંજલ દવેની સગાઈ તુટી

શુક્રવારે ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી ગયાના સમાચાર સામે આવ્યા હતાં. જેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. સગાઈ કેમ તુટી તેવી કારણ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. મહત્વની વાત એ છે કે, કિંજલ દવેએ…

You cannot copy content of this page