Only Gujarat

Day: March 13, 2023

‘શોલે’ ફિલ્મના ‘સાંભા’ની દીકરી છે ‘સ્કેટર ગર્લ’ની ડિરેક્ટર, આવું છે કરિયર

ફિલ્મ શોલેમાં સાંભાનો રોલ પ્લે કરનારા ફૅમશ એક્ટર મૅક મોહનના નિઘનને એક દશક કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે તેમનો વારસો દીકરી મંજરી માકિજાની અને વિનતીએ આગળ વધાર્યો છે. મંજરીના નિર્દેશનમાં બનેલી ઇન્ડિયન-અમેરિકન-નેટફ્લિક્સ મૂવી ‘સ્કેટર ગર્લ’…

જાણો કેટલી ફી લે છે જયા કિશોરી અને ક્યાં કરે છે ખર્ચ, જુઓ તસવીરો

જયા કિશોરી એક ફૅમશ કથાવાચક અને ભજન ગાયિકા છે. વર્ષ 1996માં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયાનું સાચુ નામ જયા શર્મા છે. પણ તેમના ભક્તો તેમને જયા કિશોરીના નામથી ઓળખે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેમના લાખોની સંખ્યામાં…

માતા એટલી સુંદર કે લોકોએ કહ્યું કે આ મમ્મી-દીકરી નહીં પણ બે બહેનો છે, જુઓ તસવીરો

અત્યારના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિ ફૅમસ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ગમે ત્યારે ગમે તે ફોટો અને વીડિયો વાઇરલ પણ થઈ જાય છે. એવામાં વર્ષ 2019માં એક મા-દીકરીનો ફોટો વાઇરલ થયો હતો. જેની ચર્ચા કેટલાય દિવસ સુધી…

શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નમાં આવો હતો જલસો, ટોચના નેતાઓનો જમાવડો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્ર નિલરાજસિંહના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. નિલરાજસિંહના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ…

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના પૌત્રનું ગ્રાન્ડ મેરેજ રિસેપ્શન યોજાયું, VIP હસ્તીઓએ માણી મજા

હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલુ છે ત્યારે મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રનું લગ્ન રિસેપ્શન યોજાયું હતું જેમાં ગુજરાતના ઘણાં રાજકારણીઓ જોવા મળ્યા હતાં. નિલરાજસિંહના લગ્ન રિસેપ્શનમાં મહેમાનો માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો સામે આવી છે. ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી…

You cannot copy content of this page