Only Gujarat

Day: March 2, 2023

અભિનેત્રી સ્વરા ભાસ્કરે શેર કરી પોતાની ફિલ્મી સુહાગરાતની તસવીર

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના બેડરૂમની તસવીર શેર કરી છે, જેમાં તેની સુહાગરાતની સજાવટ જોવા મળે છે. તેમના બેડને ગુલાબ અને અલગ-અલગ પ્રકારનાં ફૂલોથી સજાવેલ છે. આ સજાવટ માટે સ્વરાએ પોતાની માતાનો આભાર માન્યો છે અને…

બિલ્ડીંગ પરથી કૂદીને સગીર છોકરીએ કરી આત્મહત્યા, લોકોએ બચાવો-બચાવોની કરી બૂમાબૂમ

છત્તીસગઢના રાયપુરમાં બેરિયાખુર્દ આરડીએ બિલ્ડિંગથી કૂદીને એક સગીર છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી છોકરી સાથે ચેટિંગ કરતો હતો. તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. તે ઉત્તર…

‘જેઠાલાલ’ પાસે છે આટલી સંપત્તિ, બોલિવૂડના ભલભલા એક્ટર પણ પડે ટૂંકા, જાણો આંકડો

‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી 54 વર્ષના થઇ ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમય સુધી કામ કરીને ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરના ગામડામાં થયો હતો. દિલીપ જોશીના…

You cannot copy content of this page