Only Gujarat

Day: March 10, 2023

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે અને પવન જોષીની સગાઈ તુટી, કારણ છે ચોંકાવનારું

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચા સો.મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલાં પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ સો.મીડિયામાં કલાક પહેલાં જ પોતાની ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ એરપોર્ટની તસવીર શૅર કરી હતી….

આ ગુજરાતી છોરાને સોશિયલ મીડિયામાં સીનસપાટા મારવા મોંઘા પડ્યા

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધનને હથિયારો સાથે રીલ્સ અને ફોટા પોસ્ટ કરવાનું જાણે ગજબનું ઘેલું લાગ્યું છે. ત્યારે આવા યુવાનો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે ફોટોગ્રાફ પોસ્ટ કરનાર યુવક અને તેને પોતાનું…

લાડલી પુત્રી અને પુત્રના લગ્નના દિવસે જ પિતાનું મોત, આખા ગામમાં છવાઈ ગયો સન્નાટો

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક આધેડનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. આધેડ પાણીની ટેન્કરની નીચે આવી ગયો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવાર માટે આ ઘટના તેના જીવનની સૌથી મોટી ઘટના છે. આ ઘટનાને…

ફ્લાઈટના ક્રૂ મેમ્બરે સોનું છૂપાવવા એવો કીમિયો અપનાવ્યો કે અધિકારીઓ વિચારમાં પડી ગયા

કોચ્ચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક કેબિન ક્રૂ મેમ્બરને સોનાની હેરાફેરી કરતાં પકડવામાં આવ્યો છે. અધિકારીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બુધવારે કેબિન ક્રૂ મેમ્બર પોતાના હાથમાં ગોલ્ડને ચોટાડીને લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની જાણકારી કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળી…

એક એવા ભવ્ય લગ્ન જેમાં સલમાન ખાનથી લઈ મોટ-મોટી હસ્તીઓ ઉમટી પડશે

હરિયાણામાં 15 માર્ચે એક યાદગાર લગ્ન થવાના છે. હરિયાણામાં જનનાયક જનતા પાર્ટીના મહાસચિવ દિગ્વિજય ચૌટાલા રમિંદર કૌર અને દીપકરણ સિંહ રંધાવાની પુત્રી લગન રંધાવા સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. લગનનો પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. બન્નેએ જાન્યુઆરીમાં સગાઈ કરી…

PM નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઈ ખાસ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા હાજર રહ્યા હતા. થોડા સમય બાદ વડાપ્રધાન ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન…

હોળી રમીને ન્હાવા ગયા ને બાથરૂમમાં પતિ અને પત્નીનું થયું મોત

ગાઝિયાબાદમાં ફેક્ટરી માલિક અને તેની પત્નીનું બાથરૂમમાં મૃત્યુ થયું હતું. બુધવારે હોળી રમ્યા બાદ બંને ન્હાવા ગયા હતા. બંનેના મૃતદેહ બાથરૂમમાં જ પડેલા મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે ગેસ ગીઝરથી શ્વાસ રૂંધાવાથી બંનેના મોત થયા છે. બાથરૂમમાં વેન્ટિલેશન…

આ DJ કલાકાર મોંઢા પર કેમ પહેરે છે આવું યુનિક માસ્ક, અમદાવાદીઓ વિચારમાં પડી ગયા

DJ મ્યુઝિક વાગે એટલે ભલભલા ઝુમવા લાગે છે. એવા અનેક ડીજે કલાકારો છે જેઓ પોતાના મ્યુઝિકથી દર્શકોને અને શ્રોતાઓને મ્યુઝિકના તાલે નચાવે છે. ત્યારે આપણે આજે એવા ડીજે કલાકારની વાત કરીશું કે જેની ઓળખ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.જી હા…

હવે ગુજરાતમાં આ જગ્યાએ ગોવા જેવી માણી શકશો મજા, જુઓ તસવીરો

ભાવનગર તાલુકામાં હાથબ ગામ આવેલું છે. ભાવનગરથી 30 કિમી દૂર દરિયા કિનારે આવેલું ગામ છે. આ ગામ હવા ખાવાનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં…

You cannot copy content of this page