Only Gujarat

Day: March 18, 2023

ગુજરાતમાં અહીં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયું સ્વર્ગને ભૂલી જાવ એવું મુક્તિધામ

મુક્તિધામનું નામ પડે એટલે ભલભલાના ધબકારા વધી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી પરંતુ ઉત્તર ગુજરાતના આંગણે બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. આ મુક્તિધામ ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેનો…

વિરાટ કોહલીની પહેલી સ્પોર્ટ્સ કાર ઓડી આર-8 કેટલાય સમયથી ખાય છે ધૂળ!

ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો લકઝરી કારો માટેનો પ્રેમ બહુ જાણીતો છે. વિરાટ પાસે મોંગીદાટ લકઝરી કારોનું ખાસ્સુ કલેકશન છે. ક્રિકેટર ઓડી કારનો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે દેખીતી રીતે એના ગેરેજમાં મોટાભાગે ઓડિ બ્રાન્ડની કાર્સ છે. વિરાટ કારના નવા…

આ ગુજરાતી એક્ટ્રેસ ફિલ્મોમાં આવી તે પહેલાં દેખાતી હતી આવી, આ રીતે બનાવી અલગ ઓળખ

મુંબઈઃ પ્રાચીએ ‘રૉક ઑન’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’ અને ‘અઝહર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાચીએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને લગભગ ઘણાં વર્ષો થઈ ગયા. પ્રાચીએ વર્ષ 2006થી પ્રસારિત થતી સિરિયલ ‘કસમ સે’માં બાનીનો રોલ પ્લે કર્યો…

દુલ્હનના જોડામાં ગયેલી દીકરી લગ્નના ત્રણ દિવસ બાદ દુપટ્ટામાં લટકતી જોવા મળી

ગોધરામાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફના સંતરોડ ગામના શિવશક્તિ સોસાયટી ખાતે ત્રણ દિવસ પહેલા પરણાવાયેલી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી લીધું છે. પોલીસે મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગોધરાના મોરડુંગરા ખાતે રહેતા અરવિંદ…

જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલો ગુજરાતી મહાઠગનો ઠાઠમાઠ જોશો આંખો પહોળી થઈ જશે

ગુજરાતના અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. પૂછપરછ દરમિયાન…

‘ડાયરા કિંગ’ કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે નવા ઘરમાં મંગળ પ્રવેશ કર્યાં

જાણીતા સિંગર કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાન ગઢવીએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કિર્તીદાન ગઢવીએ તેમના નવા ઘરમાં થોડા દિવસ પહેલા જ ગૃહ પ્રવેશ કર્યો છે. કીર્તિદાનના ઘરમાં મારો એક લટાર. મહત્વની વાત એ છે કે,…

You cannot copy content of this page