Only Gujarat

Day: March 9, 2023

અભિનેતા સતીષ કૌશિક પંચમહાભૂતમાં વિલીન, અગ્નિ સંસ્કારમાં ઉમટી પડ્યું આખું બોલીવૂડ

બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીષ કૌશિક પોતાના કોમિક રોલ માટે જાણીતા હતા. તેમનું 66 વર્ષની ઉંમરમાં દિલ્હીમાં અવસાન થયું છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના અવસાનની પુષ્ટિ કરી હતી. મોત પહેલાં સતીષ કૌશિકને બેચેની અનુભવાતી હતી. તેમણે ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું…

કરોડોની સંપત્તિ હોવા છતાંય 12 પાસ ભારતીય યુવક સાથે રશિયન યુવતીએ કર્યા

રશિયાની ઇવગિનિયા પેટ્રોવા નામની એક છોકરી પોતાના પ્રેમીને પામવા માટે ભારત આવી ગઈ હતી. હરિયાણાના કુરુક્ષેત્રના બેરથલી ગામમાં રહેતાં વિક્રમ સાથે પેટ્રોવાની ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ થઈ હતી. આ ફ્રેન્ડશીપ સમય જતાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જે પછી બંને લગ્નના બંધનમાં…

આ રહસ્યમય કુંડ વિશે જાણશો તો તમે પણ વિશ્વાસ નહીં કરો એ નક્કી

માણસ હંમેશા કુદરતના રહસ્યો જાણવાનો પ્રયત્ન કરતો રહે છે. જોકે, માણસે ઘણાં રહસ્યો જાણ્યા છે. છતાં સૃષ્ટી માણસને અમુક રહસ્ય વધુ જાણવા અને સમજવા માટે પડકાર આપે છે. એવી ઘણી વસ્તુઓ છે જેનાં રહસ્ય આજે પણ અકબંધ છે. ભારતમાં ઘણી…

અનુષ્કા શર્માની જેઠાણીનો પણ છે આગવો ઠાઠમાઠ, જીવે છે આવી લક્ઝુરિયર્સ લાઈફ

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના ધૂરંધર છે. પણ તેમની લાઇફસ્ટાઇલ કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી. તેમની વાઇફ અનુષ્કા શર્મા પણ ભારતની ટૉપ એક્ટ્રેસમાં સામેલ છે. પણ આજે અમે વિરાટની ભાભી વિશે તમને જણાવી રહ્યા છીએ. ખૂબ જ સુંદર છે…

સતિશ કૌશિકની આ અંતિમ તસવીરો, મિત્રો ને પરિવાર સાથે માણી હતી હોળીની મજા

9 માર્ચના રોજ વહેલી સવારે ખરાબ સમાચાર આવશે તે કોઈને ખબર નહોતી. આજે બોલિવૂડ જગતમાં બ્લેક ડેના નામથી યાદ કરવામાં આવશે. કારણ કે આજે બોલિવૂડને દિગ્ગજ કલાકાર સતિષ શર્માને હંમેશ માટે ખોટ રહેશે. સતિષ કૌશિકનું 66 વર્ષની ઉંમરે નિધન થયું…

દિગ્ગજ અભિનેતા સતિષ કૌશિકનું નિધન, મોતના સમાચાર સાંભળતાં જ બોલિવૂડમાં સન્નાટો

ગુરુવારે વહેલી સવારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું 67 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. તેમનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું હોવાના પ્રારંભિક અહેવાલ આવી રહ્યા છે. આ દુઃખદ સમાચાર સાંભળીને સમગ્ર બોલિવૂડ જગતમાં શોકની લહેર…

You cannot copy content of this page