Only Gujarat

Day: March 5, 2023

પરણવા બેસેલા દુલ્હાના મોબાઈલમાં એવો વીડિયો આવ્યો કે જોઈને મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામના યુવક પર બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લાગતો કેસ નોંધાયો છે. પીડિત છોકરીના જ્યારે લગ્ન થયા વરરાજાના મોબાઇલ પર અશ્લીલ વીડિયો મોકલીને લગ્ન પણ તોડવામાં આવ્યા હતા. બસ્તીના રૂધૌલી વિસ્તારની રહેવાસી…

ગુજરાતના આ ભાઈ-બેહનની કહાની વાંચી તમારી આંખોમાં આવી જશે આસું

અંકલેશ્વરમાં રહેતા શીતલબેન મોદીને એક જ ભાઈ અને એ પણ મનોદિવ્યાંગ એટલે શીતલ બહેનને ભાઈ અશ્વિનની બહુ ચિંતા રહેતી. કેન્સરના કારણે શીતલબેનના માતા-પિતાનું પણ અવસાન થયું એટલે ભાઈ બહેન પરથી માતા-પિતાનો છાંયડો પણ છીનવાઈ ગયો. શીતલબેન બેંકમાં નોકરી કરતા હતા…

You cannot copy content of this page