Only Gujarat

Day: March 12, 2023

એક સમયે કપિલ શર્મા ટેલિફોન બૂથમાં કરતો હતો કામ ને આજે છે કરોડોનો માલિક

કપિલ શર્મા…જેમણે ભારતમાં કોમેડી કિંગ ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આજનો યુગ ભલે ઓટીટીનો છે, પરંતુ આજે પણ ફેમિલી ટાઇમમાં ‘ધ કપિલ શર્મા શો’ને જ જોવામાં આવે છે. જોકે ભારતમાં અનેક કોમેડિયન સ્ટાર્સ બન્યા છે પરંતુ કપિલ કોમેડી ઇન્ડસ્ટ્રીનું…

લગ્નના એક જ મહિનામાં વરરાજાને કંગાળ બનાવી દુલ્હન થઈ ગઈ રફુચક્કર

એક ભિખારી મિત્રએ 40 વર્ષીય યુવકને એક લાખ રૂપિયામાં ધામધૂમથી પરણાવી દીધો. પરંતુ 1 મહિનો પસાર થાય તે પહેલા જ વરરાજાને કંગાળ બનાવીને દુલ્હન ભાગી ગઈ હતી. દુલ્હનની શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો ન લાગતાં આખરે છેતરાયેલો વરરાજો…

લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ પ્રૌઢના અંગદાનથી 7 વ્યક્તિનું મળ્યું નવું જીવન

અમરેલી : સુરતમાં અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રોઢના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. તેમનું હૃદય ગ્રીન કોરીડોર બનાવી મુંબઇ પહોંચાડીને 59…

You cannot copy content of this page