Only Gujarat

Day: July 4, 2020

હોલાગઢ હત્યાકાંડઃ આ રીતે ઘરમાં દાખલ થયા હતા હત્યારા પછી જે કર્યું તે જાણી ચોંકી જશો

પ્રયાગરાગના હોલાગઢમાં એક જ પરિવારના ચાર લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ઘરમાં છતના રસ્તાથી દાખલ થયા હતા. ઘટનાપર પહોંચેલા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ઘરમાં જબરજસ્તીથી પ્રવેશવાના કોઇ નિશાન મળ્યા નથી. એવામાં માનવામાં આવી રહ્યું છે…

ગર્લફ્રેન્ડ અંકિતા વગર જીવન જીવવાનું વિચારીને ડરી જતો હતો સુશાંત સિંહ રાજપુત પણ…..

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં ચાલતાં નેપોટિઝ્મ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. સુશાંત સિંહના નિધન મામલે કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી સહિતના લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સંજય લીલા ભણસાલીને સમન્શ…

શું સલમાન ખાન સરોજ ખાનની સારવારનો ઊઠાવી રહ્યો હતો ખર્ચો?

મુંબઈઃ બોલિવૂડ કોરિયોગ્રાફ સરોજ ખાનનું શુક્રવારે મુંબઈના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટ આવતાં નિધન થયું છે. સરોજ ખાનના નિધનથી બોલિવૂડમાં દરેક લોકો સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ગત 24 જૂને સરોજ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈ…

ગુરુપૂર્ણિમાનો વિશેષ યોગ: હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી વિદ્યા

ધર્મ ડેસ્કઃ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું અનેરું માહત્મ્ય રહેલું છે. હિન્દુ શાસ્ત્રોમાં ગુરુ અને શિષ્યની અનેક કથા પ્રચલિત છે. તો હિન્દુ સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂનમે ગુરુ પૂજા કરવાની પરંપરા રહેલી છે. આ 5 જુલાઈએ રવિવાર અને ગુરુપૂર્ણામાનો વિશેષ યોગ થશે….

ચીનને 3000 કરોડનો ઝટકો આપી ભારતના આ ઉદ્યોગપતિએ લીધો ગલવાનનો બદલો? કોણ છે આ વ્યક્તિ?

ગલવાન ખીણમાં ભારતીય સૈનિકોની શહાદત પછી, દેશભરનાં લોકોમાં ચીનની સામે કેટલો ગુસ્સો છે તે કહેવાની જરૂર નથી. સામાન્ય લોકો ઉપરાંત સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓ પણ ચીનથી ગલવાનનો બદલો પોતાની રીતે લઈ રહ્યા છે. લોકો ચીનના ઉત્પાદનોને બાયકોટ કરી રહ્યા છે….

કોરોના વાયરસનું વધુ એક સ્વરૂપ આવ્યું સામે, સંશોધનમાં થયો મોટો ખુલાસો

કોવિડ -19 ના ટ્રેકિંગ દરમિયાન, ઇંગ્લેન્ડના સંશોધનકારોએ કોરોનાવાયરસનો નવો રૂપ (સ્ટ્રેન) શોધી કાઢ્યું છે જે રોગચાળો ફેલાવનારા જૂના વાયરસ પર ભારે છે. તેનું નામ ‘D614G’ રાખવામાં આવ્યું છે. સંશોધનકારો કહે છે કે વાયરસના જીનોમ સીક્વેન્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાંથી…

એક યુવકને PUBG ગેમ રમવી ભારે પડી, કારણ જાણીને તમે માથું ખંજવાળશો એ નક્કી

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગવી દીધો છે. જોકે, આ લિસ્ટમાં ટિકટોક બાદ ભારતમાં સૌથી વધારે લોકપ્રિય એપ પબજી મોબાઈલ (PUBG Mobile)નું નામ છે. પરંતુ સોશિયલ મીડિયા પર પબજીને પણ બૅન કરવાની માંગ ઉઠી રહી છે. PUBG પર…

You cannot copy content of this page