Only Gujarat

Day: July 28, 2022

ઉંઘી રહેલી બાળકીના ગળામાં ફેણ લગાવીને ખતરનાક કોબ્રા વિંટાઈ રહ્યો, માસૂમ હોસ્પિટલમાં

એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. 7 વર્ષની માસૂમ બાળક જ્યારે ઘરમાં ઉંધી રહી હતી ત્યારે રાત્રે 11 વાગ્યે એક ઝેરી કોબ્રા તેની ગળે વિંટળાઈ ગયો હતો. અંદાજે એક કલાક સુધી ખતરનાક સાપ તેના ગળે વિંટળાઈ રહ્યો હતો…

પાકિસ્તાની દુલ્હન અઢી વર્ષ બાદ પહેલી જ વાર ભારત આવી, સાસરીયાની આંખો થઈ ભીની

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રહેવાસી વિક્રમસિંહના લગ્ન જાન્યુઆરી 2019માં પાકિસ્તાનના અમરકોટમાં થયા હતા. પણ દુલ્હનના લગ્ન પછી એકવાર પણ તેની સાસરી ભારતમાં આવી શકી નહોતી. લગભગ અઢી વર્ષ પછી આજે જ્યારે દુલ્હન ભારત આવી તો તે બાડમેર પહોંચતાં પરિજનોની ખુશીનું ઠેકાણું…

ફોન વાપરતાં પહેલાં રહો સાવચેતઃ વકીલના ગાઉનમાં ફાટ્યો વન પ્લસનો ફોન

પ્રીમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવતી કંપની વનપ્લસનો લેટેસ્ટ સ્માર્ટફોન વનપ્લસ નોર્ડ 2માં બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. દિલ્હીના એડવોકેટ ગૌરવ ગુલાટીએ સ્માર્ટફોન ફાટવાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ કોર્ટની ચેમ્બરમાં હતા….

પ્રેમમાં પાગલ યુવકે કિન્નર સાથે કર્યા લગ્ન, પરિવારને લાગ્યો જોરદાર આંચકો

સીવાનઃ બિહારના મૈરવાના સીવાનમાં કિન્નરના પ્રેમમાં પાગલ એક યુવકે તમામ બંધનોતોડીને પોતાની કિન્નર પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્નનો એક વીડિયો વાઇરલ થયો છે. આ જ કારણે આ લગ્ન ચર્ચામાં આવ્યા છે. મૈરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લંગડપુરા ગામમાં રહેતા…

મોંઘીદાટ ગાડી નહીં પણ ઘોડા પર બેસીને પોલીસે ગુંડાઓને શીખવાડ્યો પર્દાપાઠ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પોલીસ અધિકારી પોતાની રેડ લાઇટ વાળી ગાડીમાં જ તપાસ માટે નીકળે છે. જોકે, ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. આ કોઈ ફિલ્મી સીન કરતાં સહેજ પણ ઓછું નહોતું. અહીંયા દેહરાદૂનની કમાન…

દીકરીના જન્મ પર પાણીપુરીવાળાએ આખા શહેરને ખવડાવી પાણીપુરી

દીકરીના જન્મ પર એક પિતાએ એ રીતે ઉજવણી કરી કે આખા દેશમાં તેની ચર્ચા છે. ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો પછી પિતાએ પરિવાર સહિત આસપાસના લોકોને 50 હજાર પાણપુરી ફ્રીમાં જમાડી હતી. તેણે પાંચ કલાક સુધી 10 સ્ટોલ લગાવ્યા હતા. મધ્યપ્રદેશની…

બાળપણનો પ્રેમ મેળવવા 4 વાર ઘરેથી ભાગી યુવતી, પોલીસ સ્ટેશનમાં જઈને કર્યાં લગ્ન

બિહારના પટનાના રોહતાસ જિલ્લામાં ડેહરી સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ગત શુક્રવારે લગ્ન મંડપમાં પરિવર્તિત થઈ ગયું હતું. મહિલા પોલીસ સ્ટેશનના પરિસરમાં મંત્રોચ્ચાર કરીને એક પ્રેમી કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન પ્રેમીએ પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભર્યું અને સાત…

ક્રૂર વહુએ સાસુને ઝૂડી નાખી, પતિની નજર સામે આ બનતું રહ્યું ને એ કંઈ ના બોલ્યો

હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક ઘરમાં કળિયુગી વહુએ તેની બીમાર સાસુને લાફા ઝીંકી દીધાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસે આ અંતે શનિવારે બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી…

You cannot copy content of this page