Only Gujarat

Day: July 3, 2022

વિદેશી યુવતી સાથે દેશી યુવકે કર્યા લગ્ન, વરઘોડામાં જાનૈયાઓ મનમૂકીને નાચ્યા

અમદાવાદના આંગણે એક અનોખી લવસ્ટોરી જોવા મળી છે. શહેરના મણીનગર વિસ્તારમાં રોમાનિયાની લાડી અને અમદાવાદના વરના અનોખા લગ્ન જોવા મળ્યા હતાં. પરંતુ આ અનોખા લગ્ન પહેલા વિન્ટેજ કારમાં બેન્ડબાજા સાથે વરઘોડો નિકળ્યો હતો. જેમાં જાનૈયાઓ મન મુકીના નાચ્યા હતાં. મહત્વની…

ડોક્ટર યુવતી ક્લિનિકમાં બેઠી હતી અને ગળું કાપી નાખ્યું, દૃશ્ય જોઈને લોકો રાડો પાડી ગયા

પતિએ પત્નીનું ગળું કાપીને મારી નાંખ્યાની ઘટના સામે આવી છે. મહિલા ડૉક્ટર હતી. શનિવાર સાંજે લગભગ 4.30 વાગ્યો મહિલા પોતાના ક્લિનિકમાં એકલી બેઠી હતી. ત્યારે તેનો પતિ આવ્યો અને તેની પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતાં. પત્નીએ રૂપિયા આપવાની ના…

ચેતજો, બિલ્ડરના વાંકો ફ્લેટ ધારકો રસ્તા પર આવી ગયા, રૂપિયા આપ્યા છતાં નોંધારા બન્યા

સુરતના સરથાણા એરિયામાં આવેલા પરમ એપાર્ટમેન્ટના માલિકો રસ્તા ઉપર આવી ગયા હતા. પોતે લોન લઈને ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટના હપ્તા રહિશો દ્વારા ભરવામાં આવે છે. ત્યારે શ્રી ડેવલોપર્સ બિલ્ડરના ભોગે રહિશોએ હેરાન થવાનો વારો આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના 27 ફ્લેટ…

પત્નીને પિયર મૂકીને આવતાં પતિ પર ત્રાટક્યો કાળ, કારમાંથી મૃતદેહ કાઢતાં કલાકો થયા

એક હસતો-ખેલતો પરિવાર પળવારમાં પિંખાઈ ગયો હતો. યુવકના લગ્નજીવનની હજી તો શરૂઆત થઈ હતી અને કાળ ત્રાટક્યો હતો. પત્નીના હાથની મહેંદીનો રંગ પણ હજી નહોતો ઉડ્યો અને તેનું સિંદૂર ભુંસાઈ ગયું. લગ્ન બાદ દંપતી ખૂબ ખુશ હતું, કપલે જીવનમાં જોયેલા…

હાલમાં સગાઈ કરનાર યુવકે જીવન ટૂંકાવ્યું, મોબાઈલમાં એવા સિક્રેટ નીકળ્યા કે પરિવારના હોંશ ઉડી ગયા

અમદાવાદમાં એક ખૂબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે. નરોડા વસ્તારમાં મંગળવારે એક યુવકે આપઘાત કરી લીધો હતો. જુવાનજોધ દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યુવકની સગાઈ આ જ તેની જ સોસાયટીમાં રહેતી…

છોકરાના ‘પ્રેમ’માં ગે બિઝનેસમેને જીવ ગુમાવ્યો, આ રીતે આપવામાં આવ્યો ખતરનાક ઘટનાને અંજામ

તમે સ્ત્રી-પુરુષોમાં પતિ, પત્ની અને વોના કિસ્સા સાંભળ્ચા છે, પણ ક્યારેય ગે વચ્ચેના લવમાં ટ્રાયએન્ગલનો બનાવ નહીં જોયો હોય. એક ખૂબ જ ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગે ટ્રાયએન્ગલમાં કાપડના વેપારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. કાપડના વેપારીએ…

મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળ્યું 16 કરોડનું ડ્રગ્સ, કેપ્સૂલ કાઢતાં-કાઢતાં ડોક્ટર્સ પણ થાકી ગયા

જયપુર ઈન્ટરનેશન એરપોર્ટ પરથી આફ્રિકી મૂળની એક મહિલાને ડ્રગ્સના કેસમાં પકડવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં હેરોઈનથી ભરેલી 60 કેપ્સ્યૂલ છુપાવી હતી, જેને કાઢવામાં ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કેપ્સ્યૂલમાંથી જે…

આ કાર ખરીદનાર એક માત્ર ભારતીય બન્યા મયુર શ્રી, કિંમત જાણીને ભલભલાના પગ ધ્રુજવા લાગે

પૈસા દેખાડવાનો શોખ પણ અજીબ છે. ક્યારેક જરૂર ન હોય તો પણ લોકો સૌથી મોંઘી વસ્તુઓ ખરીદવા તૈયાર થઈ જતા હોય છે. જ્યારે વાત કારની હોય તો શોખની વાત જ શું પૂછવી. બુગાટી કંપની લક્ઝરી અને સુપરકાર બનાવવા માટે વર્લ્ડ…

You cannot copy content of this page