Only Gujarat

Day: July 29, 2022

ગુજરાતમાં યોજાયા વાછરડા-વાછરડીના લગ્ન, નાચતા પહોંચ્યા જાનૈયાઓ, જુઓ તસવીરો

કામરેજ ના લાડવી ગામે એક અનોખા લગ્નનો પ્રસંગ યોજાયો હતો. જેમાં શંખેશ્વરનામના એક વર્ષના વાછરડાના લગ્ન ચન્દ્રમોલી નામની વાછરડી સાથે કરાવાયા હતા. ત્રણ ભૂદેવોએ વૈદિક વિધિ પ્રમાણે લગ્ન વિધિ કરાવી હતી જ્યારે સાધુ પીપલાદગિરી મહારાજે વાછરડીનું કન્યાદાન કર્યું હતું. આ…

મહિલાએ બચાવ્યા 24 મુસાફરોના જીવ, જાતે બસ હંકારી બસને ખીણમાં પડતાં બચાવી

પુણેમાં એક ઘણી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘણી જ ઝડપથી દોડતી સરકારી બસના ડ્રાઈવરને અચાનક જ વાઈ આવી હતી અને તે સ્ટીયરિંગ સીટ પરથી પડી ગયો. બસ બેકાબૂ થઈને ખીણમાં પડવાની જ હતી કે બસમાં સવાર એક મહિલાએ…

પોલીસે ફિલ્મી ઢબે ચોરનો પીછો કર્યો, એક પંજો મારી ચોરને પછાડી દીધો, જોતા રહી ગયા લોકો

ઘણી વાર ફિલ્મોમાં તમે પોલીસને ચોરની પાછળ દોડતી અને તેને પકડતી જોઈ હશે, પરંતુ આવો જ એક કિસ્સો કર્ણાટકના મેંગલુરુ શહેરમાંથી સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ત્રણ ચોર એક મજૂરનો મોબાઈલ છીનવીને ભાગી રહ્યા હતા, ત્યારે જ ઘટનાસ્થળે હાજર…

શૂટિંગ માટે ગયેલી અભિનેત્રીની કોથળામાં લાશ મળી, કોણે આપ્યું ધ્રુજાવી દેતું મોત?

બાંગ્લાદેશી એક્ટ્રેસ રાયમા ઈસ્લામ શિમુની લાશ સોમવાર, 17 જાન્યુઆરીના રોજ સવારે બોરીમાં મળી આવી હતી. શિમુની લાશ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના કેરાનીગંજમાં હઝરતપુર બ્રિજની પાસે મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાયમાની લાશને આલિયાપુર વિસ્તારમાં રસ્તાના કિનારે ફેંકવામાં આવી હતી. 35…

રાકેશ બારોટ હવે આ કારમાં પાડશે એન્ટ્રી, નવી કાર સાથે સ્ટાઈલમાં આપ્યા પોઝ

આજકાલ ગુજરાતી સિંગર્સનો જમાનો છે. કીર્તિદાન ગઢવીથી લઈને કિંજલ દવે સુધીના સિંગર્સના આજે લાખો ફોલોવર્સ છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ-અલગ સિંગર્સને કાઠું કાઢ્યું છે. આવા જ એક સિંગર એટલે રાકેશ બારોટ. પોતાના સૂરીલા અવાજથી રાકેશ બારોટે અલગ જ સ્થાન…

સુરતના ફીટ દાદી, આટલા વાગ્યે ઉઠે છે અને આટલા વાગ્યે સૂવે છે, જાણીને નહીં થાય વિશ્વાસ

સર્વે સન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા એવુ આપણા શાસ્ત્રો કહે છે. ગુજરાતીમાં પણ પહેલુ સુખ તે જાતે નર્યા એવી કહેવત છે. પુરાણોથી માણસના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી છે. ત્યારે નિરોગી રહેવા માટે કસરત આવશ્યક છે. ખાસ કરીને જ્યારે હાલમાં શિયાળો…

અચાનક ગરીબ બન્યો પૈસાદાર, અચાનક એવું શું થયું કે પરિવાર સાથે થઈ ગયો છે ગાયબ

કહેવાય છે કે, કોઈનું નસીબ બદલાઈ જાય તો તે ભિખારીમાંથી રાજા પણ બની જાય છે. બિહારના કિશનગંજ જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક ગરીબ લાકડા કાપનારની કિસ્મત એવી ચમકી કે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. સમગ્ર…

દેવ પગલીનું સાચું નામ શું છે? ઘર છોડીને કેમ ભાગી ગયા હતા? જાણો

આજકાલ ગુજરાતમાં સિંગર દેવ પગલીની ધૂમ છે. જ્યાં જુઓ ત્યાં દેવ પગલીનું ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ ગીત જ સંભળાઈ રહ્યું છે. એટલું જ નહીં રિલ્સમાં દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ રાખી દીધા છે….

You cannot copy content of this page