Only Gujarat

Day: July 20, 2022

ગુજરાતના જવાને યુવાનીના ઉંબરે દેશ માટે શહાદત વહોરી, જોવા મળ્યો માતા-પિતાનો કરુણ કલ્પાંત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના સપૂતે બલિદાન આપ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે….

કેમેરાની લાઇટ પડતાં જ પરિણીતીની વ્હાઇટ બ્રા દેખાવા લાગી, તમામની સામે શરમથી થઈ પાણી પાણી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્ટાઇલિસ્ટ બનવાની ચક્કરમાં ક્યારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. જોકે, પરિણીતી ચોપરા સાથે કંઈક અલગ જ ઘટના બની હતી. એક્ટ્રેસે આખું ટોપ પહેર્યું હતું, પરંતુ કેમેરાની લાઇટ ફ્લેશ થતાં જ તેના ટોપનો અંદરનો હિસ્સો બહાર દેખાવા લાગ્યો…

70 વર્ષે માતા બનેલા કચ્છના જીવુબેન આ રીતે કરી રહ્યા છે દીકરાનું લાલન-પાલન

કચ્છમાં હાલમાં મનને પ્રફુલ્લિત કરી દેતા એક સમાચાર આવ્યા છે. કચ્છના મોરા ગામમાં રહેતાં 70 વર્ષનાં જીવુબેને લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો હતો. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ…

16 વર્ષના છોરાને બેસ્ટ ફ્રેન્ડની માતા સાથે જ થઈ ગયો પ્રેમ, સાત બાળકોની છે માતા

પ્રેમ થાય ત્યારે વ્યક્તિ કંઈ પણ જોતો નથી. ભલે ને પછી તે કોઈ ફ્રેન્ડની મમ્મી કેમ ના હોય. કેટલાય લોકો પોતના ફ્રેન્ડના ઘરે જાય છે. જ્યારે ફ્રેન્ડની મમ્મી સામે આવે તો તેમને આંટી કહીને બોલાવે છે. પણ તેમના મનમાં કોઈ…

ગાયના છાણમાંથી બનાવે છે ટનાટન ઘર, છાણમાંથી બનાવે છે ઈંટ ને પ્લાસ્ટર

જો તમારે એક એવું એરકંડિશન્ડ ઘર બનાવવું હોય તો તમે હરિયાણાના ડૉક્ટર શિવદર્શન મલિકને મળી શકો છો. જેમણે દેસી ગાયના ગોબરથી એક એવું ‘વૈદિક પ્લાસ્ટર’તૈયાર કર્યું છે, જેના પ્રયોગથી ગામના કાચા ઘર જેવી શાંતિ મળશે. દિલ્હીના દ્વારિકા પાસે છાવલામાં રહેતા…

ડૉક્ટર બનતાં જ આ યુવકે પ્રેમિકાને આપ્યો દગો પછી જે કર્યું એ જોઈ પ્રેમિકાને લાગ્યો આઘાત

મધ્યપ્રદેશના ધારમાં પ્રેમ અને બેવફાઇનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ તેના પ્રેમીનું 10 વર્ષ સુધી દરેક ખ્યાલ રાખ્યું હતું. MBBS અને PGની સ્ટડીનો ખર્ચો પણ ઉપાડ્યો. તેને પાક્કું મકાન બનાવી દીધું, બાઇક પણ અપાવ્યું. પ્રેમી ડૉક્ટર બની જતા…

એવું તે શું થયું કે આ યુગલે ભભકાદાર લગ્ન કરવાના બદલે સાદાઈથી લગ્ન કર્યાં

મોરબીના પાટીદાર સમાજ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા ભભકેદાર લગ્નસમારોહ યોજવાને બદલે સાદગીપૂર્ણ રીતે ઘડિયાલગ્ન કરવાની પરંપરામાં અમોઘ અને જાનકી નામના વધુ એક દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની…

બેઝનેસમેનની પત્નીની બીમારી દૂર કરી દીધી, યુવકે હીરાનો ધીકતો ધંધો છોડી ગૌશાળા શરૂ કરી

‘મારી પત્નીને સોરાયસિસની બીમારી હતી. લગભગ 25 વર્ષ સુધી એલોપથી,હોમિયોપથી અને આયુર્વેદિક સહિતની દવાઓ કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો નહિ. અસહ્ય પીડા અનુભવતી પત્ની મોત માગતી હતી. જોકે પાંચેક વર્ષ અગાઉ એક ગાય પાળી અને એનાં દૂધ-ઘીથી પત્નીની…

You cannot copy content of this page