Only Gujarat

Day: July 5, 2022

જીજા-સાળી અડધી રાત્રે સુમસામ જગ્યાએ એકલા મળ્યા, 110 દિવસ પછી થયો ખોફનાક ખુલાસો

ક્રાઈમની દુનિયામાં ક્યારેક માની ન શકાય એવી ઘટના બનતી હોય છે. દેશની સૌથી રહસ્યમયી એક મર્ડર મિસ્ટ્રીએ આખા પોલીસ તંત્રને હચમચાવી દીધું હતું. કેમ કે ભોગ બનનાર ખુદ પોલીસ કોન્સ્ટેબલ હતો. આ પોલીસ કોન્સ્ટેબલ સામાન્ય જિંદગી જીવી રહ્યો હતો, પણ…

દીકરી પર રેપ ગુજારનાર આરોપીને જાહેરમાં પિતાએ આપ્યું ધ્રુજાવી દેતું મોત, જણાવ્યું હત્યાનું કારણ

એક નિવૃત ફોજીએ તેની સગીર વયની દીકરી પર રેપ ગુજારનાર આરોપીને ધ્રુજાવી દેતું મોત આપ્યું હતું પિતાએ રેપના આરોપીને કોર્ટના દરવાજા પાસે જ ગોળીઓ ધરબી દીધી હતી. દીકરી પર બળાત્કાર ગુજારનાર આરોપીની હત્યા બાદ નિવૃત ફોજીએ કહ્યું હતું કે ”મને…

ખોડલધામમાં માતાજીની મૂર્તિમાં આ રીતે થયો હતો પ્રાણસંચાર, આ રહ્યો પુરાવો

સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનની વાત આવે ત્યારે બે મંદિરનાં નામ લેવાતાં- સોમનાથ અને દ્વારકા. હવે મોટાં મંદિરોમાં ત્રીજા ધામનું પણ નામ લેવાય છે. સૌરાષ્ટ્રનું આ ત્રીજું મોટું તીર્થક્ષેત્ર છેલ્લાં પાંચ વર્ષમાં ઊભર્યું છે. આ તીર્થધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર જલારામ બાપાના…

પતિએ પહેલા બાથરૂમમાં પડ્યાનું કહ્યું, પછી ફાંસાની વાર્તા ઘડી અને છેવટે પત્નીની હત્યા કબૂલી

બોરસદમાં ઠક્કર ખમણ હાઉસ તરીકે પ્રતિષ્ઠિત ઠક્કર પરિવારની પુત્રવધુ રોક્ષા ઉર્ફે નીશાની પતિ અમિતે જ ગળું દબાવી હત્યા કરી હોવાનું ખૂલતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે પતિ સહિત સાત સાસરીયાઓ સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી હતી. જોકે, સૌથી…

ચનિયારા પરિવાર પર ફાટી નીકળ્યું આભ, પત્નીની લાશ મળ્યાના 10 દિવસ બાદ પતિ પણ ગાયબ

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પરિણીતા ગત તા.13ના ઘરેથી નીકળ્યા બાદ શાપરમાં એસિડ પીધેલી હાલતમાં મળી આવી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, શુક્રવારે પરિણીતાની ધાર્મિક વિધિ પૂરી થયા બાદ શનિવારે યુવક પોતાના ઘરેથી…

દીકરાના મોત બાદ વિધવા વહુને ભણાવીને લાખોની નોકરી અપાવી, કન્યાદાન કરી ફરી લગ્ન કરાવ્યા

મનને પ્રફુલ્લિત કરી દેતો સુંદર કિસ્સો સામે આવ્યો છે. એક સરકારી ટીચરે પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નના છ મહિના બાદ દીકરાનું મોત થતાં ટીચરના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે…

હાઈફાઈ લાઈફ જીવતી ‘લેડી ડોન’ પોલીસની પકડમાં આવી, ડિસ્કો અને શરાબ પાર્ટીની છે શોખીન

રાજસ્થાનના ક્રાઈમ વર્લ્ડમાં ઊભરી આવેલી ‘લેડી ડોન’ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ. કરૌલીની 19 વર્ષીય રેખા મીના તમંચે પર ડિસ્કો ગીત પર ડાન્સ કરવાની સાથે દારૂની પાર્ટીની શોખીન છે અને તેનો ગેંગવોરનો વ્યવસાય છે. તે ફેસબુક પર લાઇવ થાય છે…

યુવતીએ ટ્રાફિક દંડથી બચવા લગાવ્યું ભેજું, રહસ્ય ખૂલ્યું તો પોલીસને આંખો પહોળી થઈ ગઈ

એક ચોંકવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોલીસના ટ્રાફિકથી બચવા માટે અન્ય કોઈની નંબર પ્લેટ પોતાની સ્કૂટીમાં ફીટ કરી દીધી હતી. બાદમાં યુવતીએ આડેધડ ટ્રાફિકસના નિયમો તોડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ ટ્રાફિક નિયમ…

You cannot copy content of this page