Only Gujarat

Day: July 15, 2022

લગ્નના પાંચમાં દિવસે વહુની હકીકત ખબર પડતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ

ધાનેરામાં રહેતા એક પરીવાર યુવકની પત્નિ તેને છોડીને ચાલી જતાં પરિવારજનોએ એક મહિલા અને પુરૂષની મધ્યસ્થીથી બીજા લગ્ન કરાવ્યા હતા. જોકે, સગાઇના નાણાં લીધા પછી લગ્ન કરાવ્યા હતા. જે બાદ પત્નીની માતાને ઓપરેશન કરાવવાના બ્હાને નાણાંની માંગણી કરી કુલ રૂપિયા…

મજા કરવા યુવતીઓ ગ્રાહક સાથે જતી, 2 દિવસનો ભાવ 50 હજાર રૂપિયા, અંતે ફૂટ્યો ભાંડો

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો ભાંડો ફોડ્યો છે જે મહિલાઓને જબરદસ્તી દેહવ્યાપારનું કામ કરવા મજબૂર કરતો હતો. ગ્રાહકો સાથે તેમને ફરવા માટે ભારતના વિવિધ વિસ્તારોમાં મોકલવામા આવતા. અહીં બંને કપલ બનીને જતા હતા. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી…

દીકરો માતાના દેહને લાકડાની ગાડી પર રાખી 10 કિલોમિટર દૂર સ્મશાને લઈ ગયો, આંખો ભીની કરી દેતો બનાવ

કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. ભિક્ષા માંગી પોતાનો અને માતાના પેટનો ખાડો પૂરતા મૂકબધિર પુત્રની માતાનું નિધન થતા લાચાર યુવાને અંકલેશ્વરથી ભરૂચ સુધી જે માતાને…

ભલભલા ફિલ્મના ડિરેક્ટર પણ ગોથું ખાય જાય તેવી રિયલ સ્ટોરી, વાંચીને જ ધ્રુજી જશો

વર્ષ 2011માં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં થયેલાં શિખા દુબે હત્યાકાંડે લોકોને ચોંકાવી દીધા હતા. જેને લોકો મરી ગઈ હોવાનું માની રહ્યા હતા. તે તેના પ્રેમી સાથે સોનભદ્રમાં રહેતી હતી. અહીં ગોરખપુરમાં બીજી મહિલાના શબને પુત્રી માનીને તેના પિતાએ અંતિમ વિધિ કરી હતી….

એક હસીના બે દીવાના, અંતે કર્યું એવું કામ કે આખા શહેરમાં થવા લાગી ચર્ચા

ઘણીવાર લગ્ન બાદ અમુક એવા સમાચાર સામે આવતા હોય છે જે ઝાટકો આપનારા સાબિત થાય છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક જ મહિલાના 2-2 પતિઓ સામે આવ્યા છે. અહીં બંને પતિઓ પત્નીને પોતાની સાથે રાખવાની જીદે અડ્યા છે. તેમણે આ મામલે…

દીકરો-વહુ મારતા હતા મા-બાપને, કમિશ્નરે જાતે કર્યું એવું કામ કે ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ

પોલીસ કમિશ્નર અસીમ અરૂણની સો.મીડિયામાં વખાણ થઈ રહ્યા છે. આ પાછળનું કારણ છે કે વૃદ્ધ દંપતિની મદદ માટે જાતે ફીલ્ડમાં ઉતરવું. શહેરમાં રહેતા એક વૃદ્ધ દંપતિનો આરોપ હતો કે તેમના દીકરા-વહુએ તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. પોલીસના ચક્કર કાપ્યા…

બહેન યુવક સાથે હતી હોટેલમાં અને આવી ગયો ભાઈ, બોયફ્રેન્ડ જોડવા લાગ્યો હાથ પણ…

બૈતુલઃ મધ્યપ્રદેશના હોશંગાબાદના બૈતુલમાં એક ભાઈ પોતાની બહેનના વાળ ઘસડતો હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. બહેન તેના બોયફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં રોકાઈ હતી. અહીંયા તેનો ભાઈ આવી ગયો હતો અને બહેનને વાળથી પકડીને તેને બાઇક પર બેસાડીને લઈ…

મુસ્લિમ બિરાદરે મૂકી છે દાનપેટી, જાણો મોગલધામ ભગુડાની આ વાતો તમને નહીં ખબર હોય

ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ભગુડા મોગલધામનો ઈતિહાસ શું છે ? આજે અમે તમને પહેલીવાર અજાણી વાતો જણાવીશું. આ વાત એટલે કે એક મુસ્લિમ બિરાદર આ મંદિરમાં ખજાનચી તરીકેની સેવા આપે છે. આ મુસ્લિમ બિરાદર કોણ છે અને મંદિર સાથેનો તેમનો…

You cannot copy content of this page