Only Gujarat

Day: July 30, 2022

મળી આવી સાપની 10 ફુટ લાંબી અખંડ કાંચળી, મુખથી લઈને પૂંછ સુધી ક્યાંય નથી છેદ

એક ખૂબ જ આશ્ચર્ય પમાડતો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ગામમાં સાપની 10 ફુટ લાંબી અખંડ કાંચળી મળી આવી હતી. નવાઈ પમાડે તેવી વાત એ હતી કે આ કાચલીમાં મુખથી લઈ પૂંછ સુધી કયાંય છેદ નથી. આ કાંચળીની પૂજાવિધી…

ભલભલાના હોંશ ઉડી જાય એવી ઘટના: પ્રેમને પામવા ભોજપુરી એક્ટ્રેસે પ્રેમીની પત્નીનું ગળું કાપી નાખ્યું પછી શબ પાસે સૂઈ ગઈ

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક…

National

એક સમયે ઓરડીમાં રહેતા યુવાન આજે 60થી વધુ પિઝા રેસ્ટોરન્ટનો માલિક

જો વ્યક્તિ ધગશથી અથાક મહેનત કરે તો, તેને સફળતા ચોક્કસ મળે જ છે. આ વાતનું જીવંત ઉદાહરણ છે લક્ષ્મણસિંહ ચૌહાણ. એક સમયે હોટેલમાં એંઠી ડિશો ઉપાડતાં લક્ષ્મણસિંહે આજે તેમની મહેનતના જોરે રિઅલ પેપ્રિકાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. લક્ષ્મણસિંહે તેમનીની…

Bollywood

ટ્રાન્સપરન્ટ ગાઉનમાં મલાઈકાનો જલવો, વારંવાર હાથથી છૂપાવતી હતી બોડી

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ દિલ્હીમાં ચાલતા ઇન્ડિયન કોચર વીકમાં શો-સ્ટોપર બની હતી. મલાઈકા ટ્રાન્સપન્ટ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. જોકે સ્ટેજ પર થોડીવાર માટે ટૂંકા ડ્રેસના કારણે મલાઈકા મુશ્કેલીમાં મૂકાઈ હતી. એક સમયે તો તેણે માથું પકડી લીધું…

રડાવી દેતી લવસ્ટોરી, અમે પતિ-પત્ની નહીં પણ બેસ્ટફ્રેન્ડથી પણ વિશેષ હતા

‘તમારી પત્ની મોનિકાને બચાવી શકાય તેમ નથી, પણ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે, તેને કદાચ અમે બચાવી શકીએ. મેં મન પર ભાર મૂકી સંમતિ આપી. સિઝેરિયનથી દીકરીનો જન્મ થયો પણ ભગવાનને આ પણ મંજૂર નહોતું. થોડી જ મિનિટમાં…

માતાના છૂટાછેડા માટેની લડાઈમાં બે બાળકોએ આપ્યો સાથે ને જીત્યો જંગ

મા કોને વધારે પ્રેમ કરે છે તે વાતને લીધે બાળકો ઝઘડો કરતાં હોય છે. એવામાં છૂટાછેડા થયેલી માની જિંદગીમાં કોઈ અન્ય વ્યક્તિ આવતાં મુંબઈની શ્રેયા સોમાની ખૂબ જ ખુશ છે. શ્રેયાનો નાનો ભાઈ પણ આ વાતથી ખૂબ જ ખુશ છે….

Gujarat

ગામ સ્મશાનભૂમિમાં ફેરવાયા, ખાટલા ખૂટતા જમીન પર કરાયા અંતિમ સંસ્કાર

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 29 લોકોનાં મોતની ચકચારી ઘટના સામે આવી છે. કેટલાય લોકોની હાલત ગંભીર છે અને તેમને અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તે લોકો પણ જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા…

You cannot copy content of this page