Only Gujarat

Day: July 21, 2022

બર્થડે પાર્ટીમાં નાચવાની ના પાડી તો દબંગોએ માર મારીને પ્રાઇવેટ પાર્ટમાં ટોર્ચ નાખી દીધી

48 વર્ષીય વ્યક્તિએ બર્થડે પાર્ટીમાં નાચવાની ના પાડી દીધી હતી. ના સાંભળીને દબંગો હેવાનિયત પર આવી ગયા હતા. દબંગો તેને પકડીને ખેતરમાં લઈ ગયા હતા. પહેલાં તે વ્યક્તિને માર માર્યો હતો અને પછી પ્રાઇવેટ પાર્ટીમાં ટોર્ચ નાખી દીધી હતી. પીડિતની…

દુકાનનો કારીગર બોલ્યો- અમને શું ખબર કે એ બે લોકો પાયજામો સીવવા નહીં પણ કફન પહેરાવા આવ્યા હતા

રાજસ્થાનમાં ટેલર દુકાનના માલિક કન્હૈયાલાલની હત્યાને નજર સામે જોનાર કારીગર ઈશ્વરે મીડિયા સાથે શુ બન્યું હતું તેની વાત કરી હતી. ઈશ્વરે કહ્યું કે મંગળવારે બે યુવક મોહમ્મદ અત્તારી અને ગૌસ મોહમ્મદ દુકાનમાં આવ્યા. દુકાનમાં આવી તેમણે કન્હૈયાલાલને કહ્યું- ‘ઝભ્ભો અને…

અંધવિશ્વાસના ચક્કરમાં સગી બહેને બહેનનો જ પ્રાઇવેટ પાર્ટ કાપ્યો ને જીભ કાપી નાખી

ઝારખંડના ગઢવા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં આવીને એક મહિલાને તેની બહેન અને બનેવીએ બીભત્સ રીતે મોતને ઘાટ ઉતારી નાખી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના અંધશ્રદ્ધાના કારણે ઘટી હતી. પોલીસે જણાવ્યું હતું કે,…

આ મહિલા પોલીસે લાખો રૂપિયા લઈને ભગાડ્યા હતા ચોરોને, હવે પિયરમાંથી ઝડપાઈ

સિરોહીના બારલુટ પોલીસ સ્ટેશનમાં SHO રહીને તસ્કરોને મદદ કરવાના કેસમાં ડિસમિસ કરાયેલા SI સીમા જાખડની પોલીસે જોધપુરથી ધરપકડ કરી છે. રવિવારની રાત્રે સાસરીમાંથી પીયર જતી વખતે પોલીસે સીમાને પકડી પાડી હતી. નવેમ્બર 2021ના કેસમાં ચાર આરોપીઓની પહેલાથી જ ધરપકડ કરવામાં…

ASI જીવે છે બાદશાહી જીવન, નોકરી માત્ર 9 વર્ષની ને બંગલો 60 લાખનો

ભોપાલ સ્થિત એક TIએ ઇન્દોર પોલીસ કંટ્રોલ રૂમમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પહેલાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરને ગોળી મારી પછી પોતે આત્મહત્યા કરી લીધી. પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રાએ તેને પ્રેમ પ્રકરણનો કેસ ગણાવ્યો હતો. ભોપાલના શ્યામલા…

દાદીમાનો વીડિયો વાઈરલ, ગંગામાં હસતાં હસતાં કૂદકો માર્યો, બંને ઘૂંટણના થયાં છે ઓપરેશન

જે ઉંમરમાં લોકો બીમારીઓથી ઘેરાઈ જાય છે અને પથારીમાં જ રહે છે, ચાલવા-બેસવામાં તકલીફ પડે છે અને કોઈની મદદની જરૂર પડે છે. તે ઉંમરમાં એક દાદીમાએ એવું કારનામું કરીને બતાવ્યું છે કે સો.મીડિયામાં સેન્સેશનલ બન્યા છે. આ વીડિયોમાં દાદીમા હરિદ્વારમાં…

રૂંવાડા ઉભા કરી દેતી ઘટના, મોટી બહેને ખુદ પોતાની નાની બહેન પર ગેંગ રેપ કરાવ્યો

સગી બહેન પોતાની નાની બહેન પર ગેંગરેપ કરાવીને હત્યા કરાવે તે વાત સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે, પરંતુ આ સત્ય ઘટના છે. મોટી બહેનના લવઅફેરની જાણ નાની બહેનને થઈ ગઈ હતી. આ વાતની જાણ તેણે પરિવારને કરી દીધી…

પતિ પત્ની અને મિત્રનો શોકિંગ કિસ્સો, દોસ્તની પત્ની સાથે ચક્કર ચલાવ્યું ચક્કર અને…

રાજકોટમાં પતિ પત્ની અને વોનો એક લોહિયાળ કિસ્સો સામે આવ્યો છે. યુવકના મિત્રની પત્ની સાથે સંબંધો બંધાયા હતા. યુવકે પત્નીને પ્રેમી સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. આથી ગુસ્સામાં પતિએ પ્રેમી પર એક પછી ઘા ઝીંકીને પતાવી દીધો હતો. ગુનામાં પોલીસે…

દ્વારકા મંદિરમાં યુવકે યુવતીને તેડીને સીડી ચડી, યુવકે બધાની વચ્ચે કેમ આવું કર્યું? જાણો કારણ

કહેવાય છે કે સાચા દીલથી કોઈ વસ્તુ માંગો એટલે ભગવાન જરૂર તમારી માનતા પૂરી કરે જ છે. તેમાં પણ ‘દ્વારકાના રાજા’ શ્રીકૃષ્ણ ભગવાન પાસે માંગો અને એ ન આપે એવું બંને? દેશ-દુનિયાના ખૂણેખૂણેથી લોકો દ્વારકા રણછોડરાય ભગવાનની અલગ-અલગ માનતા ઉતરવા…

જીન્સ-ટીશર્ટમાં સજ્જ દારૂ પીધેલી યુવતીનું કારસ્તાન, મેલડી માતાજીના મંદિરમાં દારૂ છાંટ્યો

અમદાવાદની યુવતીએ બોરસદના દાવોલ ગામે આવેલા મંદિરમાં રાજાપાઠમાં મંદિરમાં દારૂના છંટકાવ કરેલા કૃત્યને લઈ પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પુજારીએ પોલીસ ફરિયાદ તો કરી છે, પરંતુ લોકઆસ્થાને અભળાવતા આ કૃત્યનો વીડિયો વાઈરલ થતા મંદિરના શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જન્મી છે….

You cannot copy content of this page