Only Gujarat

Day: July 16, 2022

વાસના ભૂખ્યા જીજાજીએ સાળીને એ રીતે મારી નાખી કે જોનારા પર ધ્રુજી ઉઠ્યા

શિવહરમાં એક બનેવીએ તેની સાળીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. આ યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં જ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પહેલાં આ યુવતીના તેના બનેવી સાથે આડા સંબંધો હતા, પરંતુ લગ્ન બાદ યુવતીએ આ…

લગ્નને હજી માંડ પાંચ મહિના થયા હતા ને પતિ-પત્નીની લાશ મળી આવી

આગ્રામાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા વચ્ચે પતિએ ઝેર પીધું હતું. થોડા કલાકો બાદ પત્નીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પત્નીના માતા-પિતા પક્ષની ફરિયાદ પર સાસરિયાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પતિની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે….

યુવતીએ ઓનલાઇન ઓર્ડર કર્યો તો હોટલે સાપની કાંચળીમાં પરોઠા પેક કરી દીધા

આજકાલ ઓનલાઈન ફૂડનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ ઓનલાઈન ફૂડ ડિલિવરી થવા લાગી છે, પરંતુ કેરળમાંથી ફૂડ ડિલિવરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ તમે ઓનલાઇન મંગાવેલા ફૂડને એકવાર…

માતાની હત્યા, પિતા જેલમા અને દાદાએ ના પાડી: નિરાધારને આ દંપતીએ દત્તક લીધો

ગાંધીનગર સહિત રાજ્યમા એક માસૂમનો કેસ બહુ ચર્ચિત બન્યો હતો. બાળકની માતાનુ મોત, પિતા જેલમા અને દાદાએ કસ્ટડી લેવાની ના પાડતા બાળકને બાળ ગૃહમાં રાખ્યો હતો. તે સમય દરમિયાન તેને દત્તક આપવાની પ્રક્રિયા વિભાગ દ્વારા શરૂ કરી દેવામા આવી હતી….

કોલવડા હત્યા કાંડમાં નવો વળાંક, પત્ની અને દીકરીએ સાથે મળીને પતિનું કાઢ્યું હતું કાસળ

ગાંધીનગર કોલવડા ગામમાં 23 જૂને પત્નીએ દીકરીએ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે પત્ની અને દીકરીની ધરપકડ કરી હતી. હત્યાના બનાવમાં એકાએક વળાંક આવ્યો છે. પતિ ન ગમતો હોવાથી મોટેરામાં રહેતા પ્રેમી સાથે પત્ની પ્રયણફાગ ખેલી રહી હતી,…

સુનિલ શેટ્ટી લાડલી દીકરી આ યુવક સાથે કરશે લગ્ન? બોલિવૂડમાં ચર્ચાએ જોર પકડ્યું

મુંબઇ : સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર કે. એલ. રાહુલનાં લગ્ન આગામી ત્રણ મહિનામાં યોજાઈ રહ્યાં હોવાની ચર્ચા ફરી શરુ થઈ રહી છે. જાણકાર સૂત્રોના દાવા મુજબ બંનેએ લગ્નનું શોપિંગ પણ ચાલુ કરી દીધું છે અને ઈવેન્ટસને લગતાં તમામ…

અમદાવાદી ગર્લ્સના બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી

આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા કરે છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે…

RJ કુણાલના પિતાએ આ કારણે ટૂંકાવી લીધું જીવન, સુસાઈટ નોટમાં કહી આ વાત

સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં…

You cannot copy content of this page