Only Gujarat

Day: July 17, 2022

પાલતુ કૂતરાના અવસાન પર માલિકે કરાવ્યું મુંડન, રીત-રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યાં

સામાન્ય રીતે વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો બધી વિધિ કરાવે છે, પરંતુ અહીં મામલો અલગ છે. આ પરિવારે તેમના પાલતુ ડોગી (કેપ્ટન) ના મૃત્યુ પર બધી વિધિ કરાવી છે. જ્યારે કેપ્ટન બીમાર પડ્યો તો તેને સારવાર માટે દિલ્હી લઈ ગયો….

કાઠિયાવાડમાં યુવતીએ ફિલ્મી સ્ટાઈલમાં રિવોલ્વર લઈને મારી એન્ટ્રી, જુઓ તસવીરો

પોરબંદરના નેશનલ હાઇવે રોડ પર એક યુવતી કારમાંથી ઊતરી પિસ્તોલ હાથમાં લઈને એક્શન કરી ગીતો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં દેખાતી યુવતીના રિવોલ્વર સાથે કુલ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા, જેમાં પોલીસે બાતમીના…

ઇસરો વૈજ્ઞાનિકની પત્નીએ જ ચલાવી લાખોની લૂંટ, પોલીસ પણ જાણીને આશ્ચર્યમાં મૂકાઈ

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં 4 દિવસ પહેલા ઈસરોના જૂનિયર સાયન્ટિસ્ટના ઘરે 25 લાખ રૂપિયાની લૂંટનું કાવતરું જૂનિયર સાયન્ટિસ્ટની પત્નીએ જ રચ્યું હતું. આ ઘટનાની તપાસ બાદ જૂનિયર સાયન્ટિસ્ટની પત્ની અને સાળી અને અન્ય એક મહિલાને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે…

MBBSના વિદ્યાર્થીને નગ્ન કરીને કલાકો સુધી ઊભા રખાતો, પેને ને પેન્સિલથી કરવામાં આવી ગંદી હરકત

ઈન્દોરમાં રેગિંગથી પરેશાન એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં કોલેજના ડીન જીએસ પટેલ સહિત બે સિનિયર વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. FIR બાદ મૃતકના પિતાએ કહ્યું કે મારા પુત્રએ કોલેજના ડીનને સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ…

ગર્લફ્રેન્ડ રૂબરૂ જોયા વગર જ થયો પ્રેમ, અંજામ એવો કે પરિવાર હચમચી ગયો

ભોપાલના કમલા નગર વિસ્તારમાં 18 વર્ષના યુવકે ફાંસી લગાવી લીધી. તે તેની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરતો હતો. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, થોડા સમય બાદ તેણે પોતાનો જીવ આપી દીધો હતો. બંને વચ્ચે 6 મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર…

પત્ની પિયરમાં હતી ને પતિએ ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કર્યું ને હવે…

મધ્યપ્રદેશ ના ઉજ્જૈનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુરુવારે અહીં ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે જીવાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 થી 9 યુવકો તિક્ષ્ણ હથિયારો સાથે ફિલ્મી સ્ટાઈલમાં એક ઘરમાં ઘૂસી ગયા અને યુવતીને ત્યાંથી લઈ ગયા. આ દરમિયાન…

મોટોભાઈ કંકોત્રી વહેંચવા નીકળ્યો અને નાનાભાઈની ગર્લફ્રેન્ડ સાથે લાશ મળી, હચમચાવી દેતો બનાવ

ગુજરાતમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પ્રેમી-પ્રમિકાના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા છે. બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું છે. યુવાનના ત્રમ દિવસ બાદ લગ્ન હતા. યુવકના મોટાભાઈએ લગ્નની કંકોત્રીઓ પણ વહેંચી દીધી હતી. પ્રેમપંખીડાના…

અડધી રાતે શિક્ષક અને પ્રેમિકા પકડાયા પછી ગામના લોકોએ જે કર્યું એ તમે વિચાર્યું પણ નહીં હોય

જમુઈમાં એક કોચિંગ શિક્ષક અને તેના વિદ્યાર્થીનો એક વીડિયો સામે આવ્યો છે. કોચિંગ ડાયરેક્ટર શિક્ષકને ભણાવતાની સાથે જ કોચિંગમાં અભ્યાસ કરવા આવેલી એક વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. બંનેનો પ્રેમ એટલો વધી ગયો કે ટીચર તેની ગર્લફ્રેન્ડને મળવા તેના ઘરે…

પતિને એ રીતે માર્યો કે 3-3 વર્ષ સુધી પોલીસને ગંધ સુદ્ધા ના આવી, હવે આ રીતે પકડાઈ

ઇન્ટરનેશનલ બાઇક રાઈડર અસ્બાક મોનની હત્યા કરનાર પત્ની અંગે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. બાઈક રાઈડરના ભાઈનો દાવો છે કે, મારા ભાઈની પત્ની ગર્ભમાં રહેલા પોતાના બાળકને ખતમ કરવા માટે ગર્ભપાત કરાવવાનો નિર્ધાર કર્યો હતો. તેના પતિએ તેને જેમ-તેમ આવું…

પ્રેમી સાથે માતાના ઘરેણાં લઈને દુલ્હન ભાગી ગઈ, લગ્નને હજી માંડ થયા હતા બે મહિના

અજમેરમાં એક પરિણીત મહિલા લગ્નના બે મહિના બાદ જ પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઇ હતી, જે હજુ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. વાસ્તવમાં લગ્નના 10 દિવસ બાદ જ મહિલા પોતાના પિતા પાસે આવી હતી. અહીં તેણે સ્વર્ગસ્થ માતાના દાગીના પિતા…

You cannot copy content of this page