મહેસાણામાં વિરોધીઓએ અપશબ્દો બોલી જાણીતી સિંગર કાજલ મહેરિયાને મારી દીધો તમાચો
મહેસાણા: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાને ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓએ અપશબ્દો બોલીને લાફો ઝિંકી દીધો હતો. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. આ ઘટના મહેસાણાના મોઢેરામાં સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં…