Only Gujarat

Day: September 1, 2020

કાર એવી ચલાવી કે સીધી ઘુસી ગઈ કેફેમાં, રસ્તા પર લોકો બચાવો..બચાવોની કરવા લાગ્યા બૂમાબૂમ

મુંબઈઃ આ તસવીરો તમામ લોકોને એલર્ટ કરનારી છે. ઝડપ મોટાભાગે મોતને આમંત્રણ આપે છે. આ દુર્ઘટના સોમવાર (31 ઓગસ્ટ) મોડી રાતે ક્રૉફર્ડ માર્કેટમાં જનતા કેફે સામે ઘટી હતી. એક ઝડપથી આવતી કાર લોકોને કચડીને સીધા કેફેમાં ધસી ગઈ હતી. આ…

નાની ઉંમરમાં જ આ એક્ટ્રેસિસ બની ગઈ હતી ‘મા’, નામ જાણીને લાગશે નવાઈ

મુંબઈઃ બોલિવૂડમાં અત્યારે ઘણી એક્ટ્રસ એક્ટર સાથે 30થી વધુ ઉંમરે લગ્ન કરે છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે હીરોઇનો ઓછી ઉંમરમાં લગ્ન કરી લેતી હતી. સાથે જ તે માતા પણ જલદી બની જતી હતી, પણ આજે અનુષ્કા શર્મા…

ઐશ્વર્યા માટે દીકરી જ નહીં આ પાંચ વસ્તુ પણ છે એકદમ ખાસ

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં 36.2 લાખ કરતાં વધારે કેસ થઈ ગયાં છે. એવામાં દેશમાં અનલૉક – 4 લાગુ કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સ…

‘દીયા ઔર બાતી’ ફેમ સૂરજ હાલમાં ક્યા છે અને શું કરે છે?

મુંબઈઃ ‘દીયા ઔર બાતી હમ’ના ફૅમશ એક્ટર અનસ રશિતે 31 ઑગસ્ટે તેમનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેમનો જન્મ વર્ષ 1980માં પંજાબના મલેરકોટલામાં થયો હતો. વર્ષ 2004માં તેમણે મિસ્ટર પંજાબનું ટાઇટલ જીત્યા પછી તેમના માટે ટીવીનો રસ્તો ખુલ્યો હતો. અનસે તેમની…

ભાભી-દિયરનો પ્રેમ જોઈ આખું ગામ થયું ગાંડુ, કઢંગી હાલતમાં આમ પકડાયા

બિહારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં ભીડે એક દેવર-ભાભીને કઢંગી હાલતમાં જોયા તો પોલીસની સામે જ બંનેના લગ્ન કરાવી દીધા. વૈશાલીના તિસિઔતા થાનાના લક્ષ્મીનારાયરણપુરમાં સંબંધમાં દેવર-ભાભીને લોકોએ કઢંગી હાલતમાં જોઈ લીધા તો ભડકેલા લોકોએ પહેલા તો આરોપી યુવકની…

વ્યાજના ચક્કરે એક સુખી પરિવારને કર્યો બરબાદ, પિતાએ ઘોળ્યું ઝેર

લોકડાઉનમાં તમામ કામધંધા લગભગ ઠપ્પ થઇ ગયા. લોકોને જીવનનિર્યાત કરવામાં તકલીફ થવા લાગી પરંતુ આમતેમ કરી વ્યાજે ફાયનાન્સ કરતા લોકો તકનો લાભ લઇ રહ્યાં છે. આ મામલો પણ અમાનવીયતા સાથે જોડાયેલો છે. જેમાં વ્યાજખોરોના આંતકથી તંગ આવી એક વ્યક્તિએ સલ્ફાસ…

પરિવારજનોએ યુવતીના કરી દીધા હતા અંતિમ સંસ્કાર પછી જે થયું તે જાણી ચોંકી જશો

દુષ્કર્મ અને હત્યાના જે મામલામાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી એ મામલામાં પોલીસ સમક્ષ મૃતક યુવતીનો વીડિયો આવી ગયો છે જેમાં યુવતી પોતે જીવતી હોવાની વાત કરી રહી છે. આ ચોંકાવનારો મામલો બિહારના વૈશાલી જિલ્લાનો છે. વૈશાલી જિલ્લાના રહિમાપુરમાં…

જાહેરમાં જ છોકરીઓનું બે ગ્રુપ અંદરો-અંદર ઝઘડવા લાગ્યું અને…

રસ્તાની વચ્ચે ચાલી રહેલી આ છોકરીઓનાં બે ગ્રુપોની લડાઈએ કોઈ ફિલ્મનો સીન નથી. પરંતુ એકબીજાને ઉતરતા દેખાડવાની દબંગાઈ છે. સોમવારે બપોરે શહેરના ડેક્કન વિસ્તારમાં આવેલા પુલ પાસે આ દ્રશ્ય જોવા મળ્યું હતું. બંને જૂથો આમને-સામને આવી જતા તેઓનું એકબીજા સાથે…

બદમાશોને યુવતીનો મોબાઈ ઝૂંટવવો પડ્યો ભારે, કંઈક આ રીતે મળી સજા

પંજાબનાં જલંધરમાં એક 15 વર્ષની છોકરી રિયલ સિંઘમ બનીને સામે આવી છે. 8માં ધોરણમાં ભણતી આ છોકરીએ બે હટ્ટા-કટ્ટા બદમાશોનાં છક્કા છોડાવ દીધા હતા. મામલો શુક્રવારનો છે. જ્યારે બાઈક સવાર બદમાશો આ છોકરીનો મોબાઈલ છીનવીને ભાગ્યા હતા. બદમાશોને આશા ન…

સુશાંત સિંહ મોત કેસમાં એક નવો જ ધડાકો, આત્મહત્યા ના કરી હોવાનો આડકતરો સંકેત?

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI સતત ફલેટમેટ સિદ્ધાર્થ પિઠાની, કુક નિરજ અને દીપેશ સાવંત સાથે પુછપરછ કરી રહી છે. આ દરેક લોકો મોતનાં સમયે ફ્લેટમાં હાજર હતા. ખાનગી મીડિયાએ 9 જૂન અને 14 જૂનનાં બે વ્હોટ્સએપ ચેટ એક્સેસ કર્યા છે….

You cannot copy content of this page