Only Gujarat

Day: July 31, 2020

24 વર્ષથી ગુમનામ જિંદગી જીવે છે બોલિવૂડની આ એક્ટ્રસ, આ એક કારણે બોલિવૂડને કહ્યું હતું અલવિદા

મુંબઈઃ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી બૉલિવૂડમાં ડેબ્યુ કરનારી મંદાકિની 57 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 30 જુલાઈ, 1963માં મેરઠમાં થયો હતો. મંદાકિનીનું સાચુ નામ ‘યાસ્મીન જોસેફ’ છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી મંદાકિની છેલ્લાં 24 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી…

એક સમયે સિંગર સોનૂ નિગમે તેમની પત્નીને જાહેરમાં જ કરી લીધી હતી કિસ પછી…..

મુંબઈઃ સોનૂ નિગમ 47 વર્ષના થઈ ગયા છે. 30 જુલાઈ, 1973એ ફરીદાબાદ (હરિયાણા)માં જન્મેલાં સોનૂ નિગમે તેમના સિંગિંગ કરિયરની શરૂઆત માત્ર 4 વર્ષની ઉંમરમાં જ કરી હતી. સોનૂ નિગમની પર્સનલ લાઇફની વાત કરીએ તો સોનૂ વર્ષ 2012માં ખૂબ જ ચર્ચામાં…

અંડરવર્લ્ડ ડોન સાથે આ બોલિવૂડ એક્ટ્રસનો હતો સંબંધ ને પ્રેમના ચક્કરમાં ગુમાવ્યું કરિયર

મુંબઈઃ એક સમય એવો હતો જ્યારે બૉલિવૂડ અને અંડરવર્લ્ડનો ગાઢ સંબંધ હતો. અંડરવર્લ્ડની ધમકીની અસર માત્ર સ્ટાર પર જ નહીં, ફિલ્મો પર પણ જોવા મળતી હતી. આ જ કારણે અનેક સ્ટારના અંડરવર્લ્ડ સાથે ગાઢ સંબંધ હોવાના સમાચાર પણ સાંભળવા મળતાં…

‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ સીરિયલમાં પરત ફરશે ‘દયાભાભી’! આ અભિનેત્રીએ આપી હિંટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચાહકો ખુશ છે કે આ શો ફરી એકવાર પ્રસારિત થવા લાગ્યો છે. જૂના એપિસોડ્સ લોકડાઉનમાં દર્શાવવામાં આવ્યા હતા પરંતુ હવે નવા એપિસોડ્સના શૂટિંગ પછી આ શો ફરી શરૂ થયો છે. જો કે, કેટલાક દિવસોથી…

સુશાંત સિંહ રાજપૂતનાં એકાઉન્ટમાંથી ક્યારે કેટલાં રૂપિયા ઉપડ્યાં, પહેલીવાર સામે આવી બેંક ડિટેલ્સ

સુશાંતસિંહ રાજપૂતના CAએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું છે કે, સુશાંતનાં પિતા દ્વારા કરવામાં આવેલાં દાવાથી વિપરિત સુશાંતના ખાતમાંથી બહુજ વધારે ટ્રાન્ઝેક્શન થયા નથી. એટલે સુધી કે તેના ખાતામાં એટલી રકમ હાજર પણ ન હતી, જેટલાંનો દાવો સુશાંતનાં…

અભિનેત્રી ભાગ્યશ્રીના પતિને હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ, કોરોના નહીં પણ આ છે કારણ

ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’ માં, સલમાન ખાનની હિરોઇન રહી ચૂકેલી ભાગ્યશ્રીનાં પતિ હિમાલય દસાની કોરોના કાળમાં ઘાયલ થયો છે. હિમાલયનાં ખભામાં ઈજાઓ થઈ છે. જેને કારણે કોકિલાબેન ધીરૂભાઈ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં હિમાલય દસાનીની સર્જરી કરવી પડી હતી….

You cannot copy content of this page