Only Gujarat

Day: July 19, 2020

દુધવા ટાઈગર રિઝર્વમાં 118 વર્ષ બાદ દેખાયું દુર્લભ ફૂલ, અધિકારીઓમાં જોવા મળી ખુશી

લખીમપુર ખીરી જિલ્લામાં દુધવા ટાઇગર રિઝર્વના જંગલમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. દુધવાના જંગલમાં અંદાજે 118 વર્ષ બાદ આર્કિડના છોડ પર ફૂલ ખીલ્યું છે. સાથે જ તેમાં ફળ પણ આવી રહ્યાં છે. આ વાતથી વન વિભાગના અધિકારીઓમાં ખુશીની લહેર…

પાંચ બહેનોનાં એકમાત્ર ભાઈની થઈ છે વાયુસેનામાં પસંદગી, ગરીબીમાં વિત્યુ છે બાળપણ

રાજસ્થાનનાં જોધપુર જીલ્લાથી એક યુવકે ઉંચી ઉડાન ભરી છે, વાસ્તવવમાં જીલ્લા જોધપુરથી 96 કિલોમીટર દૂર હરલાયા ગામની ઝૂંપડીમાંથી એક વાયુસેનાનો અધિકારી નીકળે છે. સફળતાની આ ઉંચી ઉડાન અહીંનાં દિકરા નિમ્બારામ કડવાસરાએ ભરી છે. પાંચ બહેનોનાં એકમાત્ર ભાઈ નિમ્બારામનું બાળપણ બહુજ…

શું રશિયાએ ચોરી કરીને બનાવી કોરોનાની વેક્સિન? કોરોનાનું કરાયું સફળ પરિક્ષણ?

દુનિયામાં કોરોના વેક્સિન બનાવવા માટે ઘણા દેશો મહેનત કરી રહ્યા છે. આ વેક્સિનને બન્યા બાદ કદાચ જ પહેલાંની જેમ દુનિયા નોર્મલ થઈ શકે. સાથે જ જે પણ દેશ આ વાયરસનું દેશમાં ઈંજેક્શન પહેલાં બનાવશે. તેનું દુનિયામાં મહત્વ વધી જશે. આ…

6 પ્રકારની કોરોના જેવી બિમારીની થઈ ઓળખ, જાણો કઈ બિમારી કેટલી છે ખતરનાક? જાણો

વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ સોફ્ટવેર દ્વારા સેંકડો કેસનું વિશ્લેષણ કર્યું. કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકે, તેમના સંશોધનમા શોધી કાઢ્યું છે કે છઠ્ઠા પ્રકારનાં કોરોના વાયરસના કિસ્સામાં, પ્રથમ કિસ્સામાં, 10 ગણું જોખમ રહેલું છે કે દર્દીને શ્વાસ લેવામાં મદદની જરૂર પડે છે. વૈજ્ઞાનિકોની…

You cannot copy content of this page