Only Gujarat

Day: July 16, 2020

દરિયામાં રહેતા 57 લોકોને કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ! કારણ જાણી નવાઈ લાગશે

કોરોના વાયરસના અનેક મામલાને ઉકેલવામાં વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યાં છે. આ દરમિયાન એક રહસ્યમય મામલો આર્જેન્ટિનામાં સામે આવ્યો છે. અહીં 35 દિવસથી દરિયામાં રહેતા 57 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે દરમિયાન જતાં પહેલા તમામ લોકોની તપાસ કરવામાં…

અંદરથી આટલો આલીશાન છે ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતનો બંગલો, આવી છે ફેસિલિટી

મુંબઈઃ બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અનેકવાર ચર્ચામાં રહે છે. માધુરી દીક્ષિતની ‘દેવદાસ’ ફિલ્મ રિલીઝ થયાને 18 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2002માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં માધુરી દીક્ષિત સાથે શાહરૂખ ખાન અને એશ્વર્યા રાયે લીડ રોલ…

એક સમયે અક્ષય કુમારને આ કારણે નફરત કરવા લાગી હતી કરિશ્મા કપૂર

મુંબઈઃ કરિશ્મા કપૂર અને અક્ષય કુમારે અનેક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. પડદા પર લોકોએ કરિશ્મા અને અક્ષયની જોડીને પસંદ પણ કરી હતી. ફિલ્મ ‘જાનવર’, ‘મેરે જીવન સાથી’, ‘હાં મૈને ભી પ્યાર કિયા હૈ’ જેવી ફિલ્મમાં કરિશ્મા અને અક્ષયે સાથે…

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થવાથી આ 7 રાશિના જાતકોની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

મુંબઈઃ સૂર્ય એક શક્તિશાળી ગ્રહ છે અને દરેદ ગ્રહનો રાજા પણ છે. સૂર્ય ગ્રહે 16 જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહ જે રાશિમાં જાય તે રાશિના નામથી સંક્રાતિ થાય છે. આ…

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થઈ શકે છે CBI તપાસ, આ પૂર્વ સાંસદે લખ્યો હતો પત્ર

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક મહિનો વીતી ચૂક્યો છે. મુંબઈ પોલીસ પણ કેસ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. જેમાં તેઓ 35 લોકોની પુછપરછ કરી ચૂકી છે. જોકે, તેમાંથી કોઈ પણ સખત પુરાવો મળ્યો નથી, જેનાં આધાર પર…

2 અબજ ઓછી થઈ જશે ધરતીની વસ્તી, સામે આવ્યું ચોંકાવનારું કારણ

ધરતીની આબાદી આજથી લગભગ 80 વર્ષ બાદ એટલેકે, 2100 વર્ષમાં 8 અબજથી 80 કરોડ થઈ જશે. આ આંકડા સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ કરતાં આશરે 2 અબજ ઓછો છે. વોશિંગ્ટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક મોટા અધ્યયનમાં આ માહિતી સામે આવી છે….

કોરોનાવાયરસનું વધુ એક લક્ષણ આવ્યું સામે, વૈજ્ઞાનિકોએ કરી પૃષ્ટિ

બ્રિટનનાં મેડિકલ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનાં નવા લક્ષણોની જાણકારી આપી છે, અને અપીલ કરી છેકે, નેશનલ હેલ્થ સર્વિસ તેને કોરોનાના સત્તાવાર લક્ષણોની યાદીમાં સામેલ કરે, વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, Skin Rashes કોરોનાનું એક લક્ષણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કોરોનાનાં નવા લક્ષણને લઈને…

You cannot copy content of this page