Only Gujarat

Gujarat

ગુજરાત કેડરના આ ત્રણ IPS અધિકારીઓની બદલીનું આ છે ગણીત, જાણો કેમ થઈ બદલી?

પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાતના ગૃહવિભાગે શનિવારની સાંજે ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો હતો. હજુ થોડા દિવસ પહેલા જ 70 પોલીસ અધિકારીઓની બદલી બાદ અચાનક ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કરતાં ગુજરાત પોલીસમાં આ બદલીઓ ચર્ચાનો વિષય બની ગઈ…

પત્નીએ જ પતિને આપી પ્રેમિકા સાથે સંબંધ બાંધવાની છૂટ? કારણ જાણી હચમચી જશો

ગુજરાતના અમદાવાદમાં એક રોચક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલની કોલ રેકોર્ડિંગથી પતિનું અન્ય મહિલા સાથે પ્રેમ પ્રસંગ ઉજાગર થઈ જતા, બચાવમાં પતિએ કહ્યુકે, કોરાના રોગચાળાને કારણે ધંધામાં ખોટ ગઈ હતી અને પ્રેમિકા આર્થિક મદદ કરી રહી છે તો પત્નીએ કહ્યુ,…

19 વર્ષીય ‘બ્રેઈનડેડ’ યુવાને ચાર વ્યક્તિઓને આપી નવજીવનની ભેટ, ખૂબ ઉમદા કાર્ય

અમદાવાદ : ગુજરાતનો એક દીકરો આ દુનિયાને છોડીને જતા-જતા પણ ચાર વ્યક્તિઓની નવજીવવની ભેટ આપતો ગયો છે. સુરેન્દ્રનગરનો યુવાન બ્રેઈનડેડ થતાં સંબંધીઓએ તેના અંગોનો દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. જેનાથી ચાર વ્યક્તિઓની નવજીવનની ભેટ મળી છે. ead993c0f7a6245b111dbbf9a624548a મૂળ સુરેન્દ્રનગરનો…

પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ યુવતીના સંપર્કમાં આવ્યો વેપારી, પછી મોબાઈલ પર શરૂ થયું ચેટિંગ અને..

અમદાવાદના સેટેલાઇટના એક વેપારી હનીટ્રેપના શિકાર બન્યા છે. સોશિયલ એપ પર યુવતીએ મિત્રતા કેળવી વેપારીને તેના ફ્લેટ પર લઈ ગઈ. જ્યાં બંનેએ કપડા ઉતાર્યા અને તે સમયે જ નકલી પોલીસ ત્રાટકી. નકલી પોલીસે વેપારીને બ્લેકમેલ કરી તેમની પાસેથી 20 લાખ…

પતિ કામ અર્થે ગયો રાજસ્થાન, પત્ની બની ગઈ કોલગર્લ , યુવાન સાથે પ્રેમમાં પડી અને ન્યૂડ ફોટો થયા લીક

મૂળ રાજસ્થાનની અને સુરતમાં રહેતી એક પરીણિતાને યુવાન સાથે આડા સંબંધો રાખવા ભારે પડી ગયા. યુવાન સાથે મરજીથી બાંધેલા શારીરિક સંબંધોની જાણ પતિને થઇ જતા વતન લઇ જવાની વાત કરી હતી. જેને લઈ ઉશ્કેરાયેલા યુવાને ફેસબુક પર બનાવટી આઇડી બનાવી…

‘હું જેના પ્રેમમાં છું તે પૈસાદાર છે, હું તેને ઘરે લઈ આવીશ અને તને કાઢી મુકીશ’

વિધવા મહિલા સાથેના પતિના રંગરેલિયના કારણે પરેશાન પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાત છે વડોદરાની. જ્યાં પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધો ઉજાગર થતા પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, મારે જેની સાથે સંબંધ છે તે મહિલા પૈસાદાર…

કેન્સરની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ, બે મૃત કીડીખાઉં સાથે એક ઝડપાયો, બે ફરાર

કેન્સર, સોરાઈસીસ અને દમ જેવા રોગોની બીમારીની દવા માટે ઉપયોગી કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ અરવલ્લીના વન વિભાગે કર્યો છે અને આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે. કીડીખાઉંના ભીંગડામાંથી દવા બનાવવામાં આવે છે અને ચામડાના બૂટ તેમજ અન્ય ફેશનની ચીજોનું નિર્માણ…

ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા

ભાવનગર શહેરની વિજયરાજનગર સોસાયટીમાં એ સમયે સનસની મચી ગઈ જ્યારે નિવૃત ડીવાયએસપીના પુત્રએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. નિવૃત ડીવાયએસપી નરેંદ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ યશસ્વીબા અને નંદિનીબા સાથે આત્મહત્યા કરી લીધી. રિવોલ્વરથી ફાયરિંગ…

ખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું

અમદાવાદના ગોતામાં સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. માસૂમ જેને મામા કહેતી હતી તે શખ્સ મામા કંસથી પણ વધુ શેતાન સાબિત થયો અને તેણે જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે…

સહેલીની હત્યા બાદ કંઈ જ બન્યું ન હોય તેવું કરતી હતી વર્તન, ઉભી કરી હતી ખોટી સ્ટોરી

સુરતમાં થાઇલેન્ડની યુવતીની સનસનીખેજ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જોકે, આ બનાવમાં એક બાદ એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વનિડા બુસોર્ન નામની યુવતીની હત્યા તેની જ બહેનપણી અને તેના જ દેશની વતની એવી એડા સોમબાદ વોંગપ્રોમે…

You cannot copy content of this page