Only Gujarat

Gujarat

ગુજરાતની દીકરીના સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક, જુઓ વિચારતા કરી મૂકતી તસવીરો

આજે તમને એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે સમાજને પ્રેરાણ પાડે તેવી વિશિષ્ટ છે. તે દેહથી વિકલાંગ છે પણ મનથી મક્કમ છે. વાત છે રાજકોટના જેતપુરના વંદનાબેન કંટારિયાની. જેઓ 80 ટકા દિવ્યાંગ છે. નાનપણમાં જ તેમણે પિતાની…

મૃત્યુ બાદ આજે પણ દુનિયા યાદ કરી રહ્યું છે આ ગુજરાતની દીકરીને, વાંચીને તમે પણ ભાવુક થઈ જશો

અંગદાનને મહાદાન કહેવાય છે અને આ મહાદાન માટે યજ્ઞ ચલાવી રહ્યા છે રાજકોટના ભાવનાબેન મંડલી. વર્ષ 2016માં તેમની 16 વર્ષની દીકરીનું એકાએક બ્રેઈન ડેડ થતા તેઓ ભાંગી પડ્યા હતા. જો કે તેમણે હિંમત રાખીને દીકરીની બે કિડની, લિવર, હાર્ટનું દાન…

ફુલ જેવા બે માસૂમ મુરઝાયા, દંપતીની હાજરીમાં વ્હાલસોયા દીકરા-દીકરીએ દમ તોડ્યો

વાપીમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પરિવારના બે બાળકોના કમકમાટીભર્યા મોત થતા પરિવાર વેરવિખેર થઈ ગયો. આ વિચિત્ર અકસ્માતમાં બે સંતાનો પૈકી પુત્રીને એક ટ્રકે કચડી નાખી. જ્યારે પુત્ર સ્ટેરિંગમાં દબાતા તેનું મૃત્યુ થયું. બીજી તરફ માતા-પિતાને પણ ગંભીર ઈજા પહોંચી…

કિન્નરને દીલ આપી બેઠો પતિ, કિન્નર આવવા લાગ્યો ઘરે, પત્નીની આંખ સામે ખેલાતો વાસનો ખેલ

સુરતમાં સામે આવી છે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને…

લવ મેરેજના 8 વર્ષ બાદ પત્નીએ દીધો દગો, મિત્ર સાથે જ બાંધ્યા સંબંધો, પતિનો આપઘાત

દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા…આ ગીતને યથાર્થ કરતો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા…

દેહવિક્રયના ગોરખધંધાનો થયો પર્દાફાશ, ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી શાહી સવલતો

અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દેહવિક્રયનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં 11 રૂપલલનાઓને પોલીસે મુક્ત કરાવી છે. આ કૂટણખાનું રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી ચલાવતો…

પત્નીને અફેર હોવાની પતિને હતી શંકા, યુગલે ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન

સુરત: ક્રોધ કે આવેશમાં માણસને ભાન નથી રહેતું કે પોતે શું કરે છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક યુવકે પત્ની સાથે ઝગડો થયા બાદ માત્ર એક વર્ષની બાળકીને બીજા માળેથી ફેંકી દીધી છે. જેના કારણે…

પાલતું ડોગીના અંતિમસંસ્કાર માટે છેક અમેરિકાથી આવી ગુજરાતી યુવતી, ધ્રૂસકે ને ધ્રૂસકે રડી

લિવ ઇન રિલેશનના આ સમયમાં માણસો માટે પ્રેમની પરિભાષા દરરોજ બદલાતી રહે છે. સતત ઝડપી થઇ રહેલા આ યુગમાં સાચો પ્રેમ અને પ્રેમનું મહત્વ બંને ઘટી રહ્યા છે. માણસ માણસથી દૂર જઇ રહ્યો છે. આવા સમયે એક પ્રાણીને પરિવારના સભ્યનો…

અમદાવાદમાં કેમિકલ કંપનીના માલિકે ધંધામાં ખોટ આવતા દારૂ વેચવાનું શરૂ કર્યું

લૉકડાઉનના કારણે કંપની ખોટમાં ગઈ તો અમદાવાદના એક ઉદ્યોગપતિએ દારુ વેચવાનો ધંધો શરૂ કરી દીધો. આ કંપની વર્ષે આઠ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ધંધામાં ખોટ જતા તેના સંચાલકે દારૂ વેચવાના ધંધામાં ઝંપલાવ્યું. મહારાષ્ટ્રથી દારૂની લાખો…

સુરતનો શરમજનક કિસ્સો, પતિએ પત્નીના પૈસા ઉડાવી દીઘા બાદ ફોન ઉપાડવાનું પણ કરી દીધું બંધ

સુરતમાં પતિ-પત્નીના ખટરાગના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, પણ હવે એક એવી ઘટના સામે આવી છે કે જેણે પોલીસને પણ પરેશાન કરી મુકી છે. પ્રેમ લગ્ન કરનારા પતિ-પત્નિ વચ્ચે પૈસાને લઈને ઝઘડા થતા હતા. પતિએ તમામ મર્યાદાઓને વટાવતા પત્નીને…

You cannot copy content of this page