Only Gujarat

Gujarat

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના વિચારો અને આદતો બદલાઈ ગઈ, જમવાનો ટેસ્ટ પણ ચેન્જ થઈ ગયો

દુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ હૃદય રોગોથી થાય છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દર ત્રણમાંથી એક મૃત્યુ હૃદય રોગથી થાય છે. જો કે કેટલાક લોકોને હૃદય રોગ થાય છે ત્યારે તેઓ હાર્ટ સર્જરી એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવીને જિંદગી…

સાવજ તો અમારા ભાઈબંધ, જુઓ ગીરના સિંહ સાથે માનવની નીકટતા

ગીરના સાવજ લાગણી શીલ ગણાય છે અને તેમનો લોકો સાથે પણ નાતો સારો હોવાની વાયકાઓ ગવાતી રહી છે. સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં લટાર મારવા નીકળી પડે છે અને ઘણીવાર પશુઓનું મારણ કરીને ભૂખ સંતોષતા હોય છે. આવા જ…

સ્પા ચલાવતો પરિણીત માલિક રશિયન યુવતીના બાળકનો પિતા બન્યો, આ વાતની પત્નીને ખબર પડી ત્યારે…

વડોદરા: રાજ્યમાં અનેક સ્થળોએ ગેરકાયદે સ્પા ચાલે છે અને સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોય છે, જેમાં ગ્રાહકો ફસાઈ જતા હોય છે. પણ વડોદરામાં તો સ્પા ચલાવતો પરિણીત માલિક જ તેના સ્પામાં કામ કરતી રશિયન યુવતીના પ્રેમમાં પડ્યો અને તેમની વચ્ચે…

ગુજરાતની દીકરીના સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક, જુઓ વિચારતા કરી મૂકતી તસવીરો

આજે તમને એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે સમાજને પ્રેરાણ પાડે તેવી વિશિષ્ટ છે. તે દેહથી વિકલાંગ છે પણ મનથી મક્કમ છે. વાત છે રાજકોટના જેતપુરના વંદનાબેન કંટારિયાની. જેઓ 80 ટકા દિવ્યાંગ છે. નાનપણમાં જ તેમણે પિતાની…

મૃત્યુ બાદ આજે પણ દુનિયા યાદ કરી રહ્યું છે આ ગુજરાતની દીકરીને, વાંચીને તમે પણ ભાવુક થઈ જશો

અંગદાનને મહાદાન કહેવાય છે અને આ મહાદાન માટે યજ્ઞ ચલાવી રહ્યા છે રાજકોટના ભાવનાબેન મંડલી. વર્ષ 2016માં તેમની 16 વર્ષની દીકરીનું એકાએક બ્રેઈન ડેડ થતા તેઓ ભાંગી પડ્યા હતા. જો કે તેમણે હિંમત રાખીને દીકરીની બે કિડની, લિવર, હાર્ટનું દાન…

ફુલ જેવા બે માસૂમ મુરઝાયા, દંપતીની હાજરીમાં વ્હાલસોયા દીકરા-દીકરીએ દમ તોડ્યો

વાપીમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પરિવારના બે બાળકોના કમકમાટીભર્યા મોત થતા પરિવાર વેરવિખેર થઈ ગયો. આ વિચિત્ર અકસ્માતમાં બે સંતાનો પૈકી પુત્રીને એક ટ્રકે કચડી નાખી. જ્યારે પુત્ર સ્ટેરિંગમાં દબાતા તેનું મૃત્યુ થયું. બીજી તરફ માતા-પિતાને પણ ગંભીર ઈજા પહોંચી…

કિન્નરને દીલ આપી બેઠો પતિ, કિન્નર આવવા લાગ્યો ઘરે, પત્નીની આંખ સામે ખેલાતો વાસનો ખેલ

સુરતમાં સામે આવી છે એક અનોખી પ્રેમ કહાની. જેમાં પતિ સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પાગલ થઈ ગયો. એટલું જ નહીં પતિ અને કિન્નર વચ્ચે શારીરિક સંબંધ પણ શરૂ થઈ ગયો. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ પત્નીને…

લવ મેરેજના 8 વર્ષ બાદ પત્નીએ દીધો દગો, મિત્ર સાથે જ બાંધ્યા સંબંધો, પતિનો આપઘાત

દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા…આ ગીતને યથાર્થ કરતો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક યુવકને જાણ થઈ કે તેની પત્નીના તેના મિત્ર સાથે પ્રેમ સંબંધ છે. તેથી લાગી આવતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા…

દેહવિક્રયના ગોરખધંધાનો થયો પર્દાફાશ, ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી શાહી સવલતો

અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દેહવિક્રયનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં 11 રૂપલલનાઓને પોલીસે મુક્ત કરાવી છે. આ કૂટણખાનું રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી ચલાવતો…

પત્નીને અફેર હોવાની પતિને હતી શંકા, યુગલે ભાગીને કર્યા હતા પ્રેમલગ્ન

સુરત: ક્રોધ કે આવેશમાં માણસને ભાન નથી રહેતું કે પોતે શું કરે છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક યુવકે પત્ની સાથે ઝગડો થયા બાદ માત્ર એક વર્ષની બાળકીને બીજા માળેથી ફેંકી દીધી છે. જેના કારણે…

You cannot copy content of this page