Only Gujarat

Gujarat

પિતા સાથે વિધિમાં જતી દીકરીને ગોર મહારાજ બનવાના અભરખા લાગ્યાં, 2 હજાર વિધિ કરાવી

અમદાવાદ: મહિલાઓ ફાઈટર પ્લેનથી લઈને મોટી કંપનીઓ ચલાવે છે, પણ તમે ક્યારેય એવું સાંભળ્યું કે કોઈ મહિલાએ લગ્નમાં પંડિત તરીકે વિધી કરાવતી હોય? પણ આવી એક મહિલા છે અને તે પણ આપણાં રાજકોટની છે. ead993c0f7a6245b111dbbf9a624548a આફ્રિકામાં જન્મેલા અને હાલ લંડન…

ગુજરાતમાં અહીં વાજતે-ગાજતે ભાઈની જગ્યાએ બહેન જાન લઈને જાય પરણવા

અમદાવાદ: આપણાં ગુજરાતમાં ગામે-ગામ રીત-રીવાજ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ત્રણ ગામોમાં પરણવા માટે વરરાજા જાન લઈને જતા નથી. પણ વરરાજાની બહેન જાન લઈને જાય છે. વરરાજાની બહેન ઘોડીએ ચડી જાન લઈને…

આ મંદિરમાં ક્યારેક નથી ઉઘરાવવામાં આવતો ફંડ-ફાળો, વિધવા માતાઓને જમાડી આપે છે ભેટ

રાજકોટ: તમે એવા અનેક મંદિરો જોયા હશે જ્યાં દાન પેટીથી પૈસા તો ઉઘરાવામાં આવે છે, પણ તેનો સદઉપયોગ નથી કરવામાં આવતો. પણ આ મંદિર અલગ છે. રાજકોટમાં આવેલા જીવંતિકા માતાના મંદિરમાં ક્યારેય કોઈ ફંડ-ફાળા ઉઘરાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં…

ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, જેનો સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે-ઘરે કરી શકે વાત

અમદાવાદ: ગુજરાતમાં ઘણા એવા ગામો છે જે ખૂબ વિકસિત છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે વાંચીને તમને ચોક્કસ લાગશે કે ગુજરાતના ગામડાઓ હવે શહેરને ટક્કર આપવા લાગ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલકાના હાંડીયા ગામની. ead993c0f7a6245b111dbbf9a624548a…

ગુજરાતના આ નાના મંદિરમાં વીજળીની બચત કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કર્યો

સુરત: ગુજરાતના સુરતમાં એક બદ્રીનારાયણ મંદિર આવેલું છે. જે અચાનક ચર્ચામાં આવ્યું છે જે ગુજરાતમાં આવેલા મોટા મંદિરના ટ્રસ્ટીઓએ નથી કરી બતાવ્યું તે આ મંદિરના ટ્રસ્ટીએ કરી બતાવ્યું છે. સુરતના બદ્રીનારાયણ મંદિરના ટ્રસ્ટીએ વીજળીની બચત કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ…

ગુજરાતના આંગણે બનાવ્યું દેશનું પ્રથમ ‘ટોયલેટ કાફે’, જાણો કઈ જગ્યાએ છે?

અમદાવાદ: થોડા દિવસ પહેલાં જ એટલે કે 19 નવેમ્બરે ‘વર્લ્ડ ટોયલેટ ડે’ની દેશ સહિત વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. મોદી સરકાર પણ ઘરે-ઘરે ટોયલેટ અને દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે વાત પર વિશેષ કામ કરી રહી છે. ત્યારે અમદાવાદમાં ‘સ્વચ્છતા…

બિઝનેસમેનના દીકરા-દીકરીના લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી ગયા

સુરત: હવે લગ્ન એટલે ભભકો કરી એકબીજાને આંજી દેવાનો પ્રસંગ વધુ બનતો જાય છે. લગ્નમાં દેખાદેખીમાં લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે સુરતમાં થયેલા આ લગ્ન સમાજને રાહ ચિંધે છે. સુરતના પ્રખ્યાત બિઝનેસમેન સવજીભાઈ વેકિરિયાએ તેમના દીકરા અને…

અમદાવાદ: પોશ વિસ્તારમાં પોલીસ અધિકારીને યુવતીનું એક્ટિવા ટોઈંગ કરવું ભારે પડ્યું? જાણો કેમ

અમદાવાદ: શનિવારે અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં બે યુવતીઓ શોપિંગ કરવા માટે આવી હતી ત્યારે તે બન્ને યુવતીઓ નો પાર્કિંગ ઝોનમાં એક્ટિવા પાર્ક કરીને શોપિંગ કરવા અંદર જતી રહી હતી જેથી પોલીસે તેને જવાબદારીના ભાગરૂપે ત્યાંથી વાહન ટોઈંગ કરી પ્રહલાદનગર…

મુંબઈથી દીવ વચ્ચે શરૂ થયું ક્રૂઝ, એક ટ્રીપનું કેટલું છે ભાડું? જાણો

મુંબઈથી દીવ વચ્ચે ‘જલેસ’ નામના ક્રૂઝનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુંબઈથી 385 પ્રવાસીઓ સાથે ક્રૂઝ આજે દીવ આવી પહોંચ્યું હતું. ત્યારે દીવ પોર્ટ પર ક્રૂઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ અને ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ક્રૂઝ દીવ…

ગુજરાત સરકારે ખેડૂતો ઉપર વરસાવ્યો રૂપિયાનો વરસાદ: 56.36 લાખ ખેડૂતોને રૂપિયા 3,795 કરોડના પેકેજની જાહેરાત

ગાંધીનગર: કમાસમો વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના ભારે નુકશાન થયું હતું જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 3, 795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજની જાહેરાત કરાઈ…

You cannot copy content of this page