Only Gujarat

Gujarat

જાહેર માર્ગ પર નિર્લજ્જ ઇશારાઓ કરતી યુવતીઓને પોલીસે પકડી, મોટા રેકેટની શંકા

અમરેલીના રાજુલા પાસેના હિંડોરણા ચોકડી પાસે જાહેરમાં નિર્લજ્જ ચેનચાળા કરી યુવકોને ફોસલાવી પૈસા પડાવતી અમદાવાદની છ યુવતીઓને પોલીસે ઝડપી લીધી છે. પોલીસને બાતમી મળી હતી કે, રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે આવેલી રાધિકા હોટલ નજીક પેન્ટ શર્ટ પહેરેલી છ યુવતીઓ…

ઘરમાં એસિડનો ઉપયોગ કરતાં પહેલાં આ વાંચી લો, આટલું ધ્યાન રાખશો તો પસ્તાવું નહીં પડે

જો તમાર ઘરની મહિલાઓ બાથરુમ-ટોયલેટ સાફ કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મળતા પીળા કલરના એસિડનો ઉપયોગ કરી રહી હોય તો સાવધાન થઈ જજો. કારણ કે આવું એસિડ તેમનો જીવ પણ લઈ શકે છે. જી હાં. આવા એસિડની અસર કેટલી ખતરનાક હોય…

બુટલેગરે ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા અપનાવ્યો અનોખો નુસ્ખો, પોલીસે આ રીતે ઝડપી લીધો

રાજ્યમાં દારુબંધી એટલી કડક બની રહી છે કે બેબાકળા બનેલા બુટલેગરો ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે નર્મદા જિલ્લામાં. જ્યાં બુટલેગર એક સાથે 48 બોટલ પોતાના શરીર સાથે બાંધી…

સ્ટોન કિલરે પુત્રને પણ ન છોડ્યો, આચરતો સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય, ધૃણાસ્પદ બનાવ

રાજકોટના સ્ટોન કિલરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. સ્ટોન કિલર વારંવાર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હોવાથી ધર્મના માનેલા પુત્રએ જ કંટાળીને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે…

સગીર સાળીને જીજાજી લગ્નની લાલચે ભગાડી ગયો, માતાએ જમાઈ સામે નોંધાવી અપહરણની ફરિયાદ

વડોદરા: મજાકમાં એક કહેવાય છે કે સાલી આધી ઘરવાલી. ઘણીવાર સાળી અને જીજાજીના પ્રેમ સંબંધો એવો ચક્રવાત સર્જે છે કે પરિવારો વિખરાઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છે વડોદરામાં. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેનો…

ભૂમાફિયાઓના ત્રાસથી ભર્યું પગલું, 6 મહિનાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા

સુરત: ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો કે આ બનાવમાં એક પાટીદાર અગ્રણીએ ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે….

સુરતમાં થાઇલેન્ડની યુવતીના મોત પાછળ ઘેરાતા અનેક રહસ્યો, પીએમ રિપોર્ટ શું કહે છે?

સુરતમાં થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો કે હજુ પણ કેટલાક સવાલો એવા છે કે જેને લઈને આ રિપોર્ટ પણ શંકાના દાયરામાં આવી ગયો છે. ead993c0f7a6245b111dbbf9a624548a વાત…

લાડકી 3 દીકરીઓએ નિભાવી દીકરાની ફરજ, પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના

દીકરી જ્યારે દીકરા સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના સર્જાય છે. આવો જ બનાવ બન્યો છે જૂનાગઢમાં. વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દીકરીઓએ પિતાની અંતિમ વિધી કરી દીકરાનો ધર્મ નિભાવ્યો. વાત એમ છે…

કિંજલને પ્રેમી અમરત સાથે હતા આડા સંબંધો, ફિલ્મને પણ ટક્કર મારે તેવી રીયલ ક્રાઈમની ઘટના

અમદાવાદના સરખેજમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ત્રણ દિવસમાં ઉકેલી દીધો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ત્રણ દિવસ પહેલાં સરખેજ પાસે…

સુરતમાં થાઈલેન્ડની યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જો કે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને…

You cannot copy content of this page