Only Gujarat

Bollywood

બેનપણીને છ મહિના સુધી ના મળી શકતા ટીવીની આ જાણીતી એક્ટ્રેસે આમ વ્યક્ત કર્યો પ્રેમ

મુંબઇઃ ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ જેવા શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અંકિતા લોખંડેની રશ્મિ દેસાઇ સાથે મિત્રતાના 10 વર્ષ પુરાં થઇ ગયા છે. એવામાં બંન્ને એક્ટ્રેસે તેનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી…

સૈફના દીકરાના ગળામાં હાથ નાખી મદહોશ જોવા મળી શાહરૂખની દીકરી

મુંબઇઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ સુહાનાની એક તસવીર વાયરલ થઇ છે જેમાં સુહાના, સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના ગળામાં મદહોશ જોવા મળી રહી છે. આ તસવીરમાં સુહાનાએ પોતાની આંખો બંધ…

સોળે શણગારમાં પોઝ આપતા અચાનક આવ્યા આંસૂ, નણંદની વિદાય અગાઉ રડી પડી ટીવીની ‘મધુબાલા’

મુંબઇઃ ટીવીની ‘મધુબાલા’ એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામીની નણંદ શિવાની ખેમકા લગ્નના બંધનમાં બંધાઇ ગઇ હતી. દ્રષ્ટિ ધામીએ પોતાની નણંદની કેટલીક તસવીરો શેર કરી છે. ફોટોઝમાં શિવાની લાલ રંગના લહેંઘામાં સુંદર લાગી રહી છે. દરમિયાન દ્રષ્ટિ ધામીએ પણ પોતાના પતિ…

લગ્નમાં દુલ્હન કરતાં પણ વધુ સુંદર લાગી ‘મધુબાલા’, નણંદને પોતાના હાથેથી કરી તૈયાર

મુંબઇઃ ટીવીની મધુબાલા એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી હાલના દિવસોમાં પોતાની નણંદ શિવાની ખેમકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા દિવસ અગાઉ દ્રષ્ટિની નણંદની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી. ત્યારબાદ ગુરુવારે રાત્રે દ્રષ્ટિ ધામીના ઘર સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ…

વરુણ ધવનની કાર આવતા જ ચાહકો ટોળે વળ્યાં અને ડ્રાઈવરે ફોટોગ્રાફરના પગ પર ચઢાવી કાર ને…

મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની કાર એક ફોટોગ્રાફરના પગ પર ચઢી ગઇ હતી. આ ઘટના બાદ વરુણ ધવન ગભરાઇ ગયો હતો અને તેના ડ્રાઇવરને કાર પાછળ લેવા કહ્યુ. બાદમાં ધવન કારની બહાર આવ્યો…

કાજોલે પતિ અજય દેવગનને લઈ ખોલ્યું એવું રહસ્ય કે જાણીને તમને પણ લાગશે નવાઈ

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડમાં ફેમસ જોડી માનવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 1999માં બંન્નેએ લગ્ન કર્યા હતા. પોતાના લગ્નની 21મી વર્ષગાંઠ મનાવ્યા બાદ કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી પતિ અજય દેગવણ અંગે એક…

ભાઈની પીઠીમાં ભાભી સાથે ‘પ્રેરણા’એ કરી ધમાલ-મસ્તી, અનેરો હતો અંદાજ

મુંબઇઃ ટીવી સીરિયલ મેરે ડેડ કી દુલ્હન અને હમ તુમ અને દેમ વેબ સીરિઝમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હાલના દિવસોમાં તે પોતાના ભાઇના લગ્નમાં સામેલ થવા માટે ઘર ગઇ છે….

આજે પણ દિવ્યા ભારતીના મોતનું રહસ્ય છે વણઉકેલ્યું, એક્ટ્રેસને હંમેશાં સતાવતી હતી આ વાત

મુંબઇઃ 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ દિવ્યા ભારતી બોલિવૂડની એકમાત્ર એવી એક્ટ્રેસ રહી ચૂકી છે જેણે ફક્ત 16 વર્ષની ઉંમરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. 25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઇમાં જન્મેલી દિવ્યા ભારતી 1990મા આવેલી તેલુગુ ફિલ્મ બોબસી રાજાથી ડેબ્યૂ…

ગુજરાતણ એવી રશ્મિ દેસાઈ ‘બિગ બોસ’ બાદ અહીંયા જોવા મળી પહેલી જ વાર, ચાહકોએ દિલ ખોલીને કર્યાં વખાણ

મુંબઈઃ ‘બિગ બોસ’ની સીઝન 13 પૂરી થયાને અઠવાડિયું થઈ ગયું છે. આ દરમિયાન શોની સ્પર્ધક રહી ચૂકેલ રશ્મિ દેસાઇ મુંબઈમાં બાંદ્રાની એક રેસ્ટોરેન્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન રશ્મિ જીન્સ-ટીશર્ટમાં જોવા મળી અને તેના ચહેરા પર જરા પણ મેક-એપ…

અમિતાભ બચ્ચનને નથી થતો વિશ્વાસ કે દીકરી શ્વેતા ક્યારે થઈ ગઈ આવડી મોટી….

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને પોતાના પિતાનું માથુ ગર્વથી ઉંચું કર્યું છે. વાસ્તવમાં શ્વેતા વચ્ચ્ને તાજેતરમાં જ મુંબઇ ફેશન વીકમાં પોતાની લક્ઝરી બ્રાન્ડ લોન્ચ કરી હતી. બિગ બી દીકરીની સફળતા જોઇને ભાવુક થઇ ગયા અને સોશિયલ મીડિયા…

You cannot copy content of this page