Only Gujarat

Bollywood

સૈફના દીકરાના ગળામાં હાથ નાખી મદહોશ જોવા મળી શાહરૂખની દીકરી

મુંબઇઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના કોઇના કોઇ કારણોસર લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં જ સુહાનાની એક તસવીર વાયરલ થઇ છે જેમાં સુહાના, સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના ગળામાં મદહોશ જોવા મળી રહી છે. આ તસવીરમાં સુહાનાએ પોતાની આંખો બંધ કરી રાખી છે. તેના વાળ ખુલ્લા છે અને હોઠો પર લાલ લિપસ્ટિકમાં તે સુંદર લાગી રહી છે.


સુહાનાની વધુ એક તસવીર વાયરલ થઇ હતી જેમાં તેના હાથમાં મહેંદી, લાંબા ઇયરિંગ્સ અને ફ્લોરલ પ્રિન્ટ કૂર્તો પહેરી રાખ્યો છે. નોંધનીય છે સુહાના લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.


સુહાના લંડનમાં હાયર એજ્યુકેશનનો અભ્યાસ કરી રહી છે. સુહાનાને ડાન્સિંગ અને સ્પોર્ટ્સમાં ખૂબ પસંદ છે. તે સ્કૂલની અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લે છે. પપ્પા શાહરૂખ ઇચ્છે છે કે તે સારી ડાન્સર બની દુનિયામાં તેમનું નામ રોશન કરે.


સુહાના પપ્પા શાહરૂખની જેમ એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે સ્કૂલમાં અનેક પ્લેમાં હિસ્સા લઇ ચૂકી છે.


કોફી વિથ કરણમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, કોઇ છોકરો મારી છોકરીને લિપ્સ પર કિસ કરશે તો હું તેનો હોઠ ઉખાડીને ફેંકી દઇશ.


મેગેઝીન ફેમિનાને આપેલા ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, દીકરી સુહાનાને જે છોકરાઓ ડેટ કરવા માંગે છે તેમને મારી કેટલીક શરતો માનવી પડશે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરીની લાઇફમાં એક સારો વ્યક્તિ આવે.


ઓગસ્ટ 2018માં 18 વર્ષની સુહાનાએ મેગેઝીન કવર પર ડેબ્યૂ કર્યું હતું. તે ગ્લેમર મેગેઝીન વોગના ફ્રંટ પેજ પર ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી.બંન્ને ભાઇ અબરામ અને આર્યન ખાન સાથે સુહાના.


ફ્રેન્ડ્સ સાથે મસ્તીના મૂડમાં સુહાના ખાન

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page