Only Gujarat

Day: July 17, 2022

માતાના મોતથી દીકરો ઉદાસ થઈ ગયો, BMWના હાલ જોઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ

એક પુત્રે પોતાની માતાને ખોઈ બેસવાના આઘાતમાં એક એવું પગલું ભરી લીધું કે, જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. પોલીસના જણાવ્યા મુજબ હકીકતમાં આ વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો છે. માંડ્યા જીલ્લાના શ્રીરંગપટનામાં BMW ડૂબી જવાની ખબર મળી…

સ્કૂલમાં વિકૃત આચાર્યની કરતૂત, નગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ સાથે

સુરતમાં પાલિકાની શિક્ષણ સમિતિની પુણામાં આવેલ 300 નંબરની સ્કૂલમાં આચાર્ય સામે વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. સતામણીનો વીડિયો પણ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો છે. વિપક્ષે પત્રકાર પરિષદ કરી નગ્ન હાલતમાં વિદ્યાર્થીઓ સાથે અડપલા કરતો વિકૃત…

મહિલા ટીચરે દર્દનાક સુસાઈટ નોટ લખી, આત્મહત્યાનું કારણ જાણી બધા હચમચી ગયા

પતિના ફોટો પર લખ્યું- હું બેવફા નથી. હથેળી પર લખ્યું- હું મારી મરજીથી જીવ આપી રહી છું. મમ્મી-પપ્પા, ભાઈ સોરી. મારા મંગળએ મારો જીવ લઈ લીધો. દર્દનાક સુસાઈટ લખી એક ટીચરે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ પણ સુસાઈટ નોટ વાંચીને…

રાજકોટમાં પાંચ મહિના પહેલા લગ્ન કરનાર નવયુગલે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના જય જવાન જય કિશાન સોસાયટીમાં ઘર કંકાશને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે…

રાજકોટના ન્યારી ડેમમાં યુવકોને લક્ઝુરિયસ ગાડી લઈને જોખમી સ્ટંટ કરવા ભારે પડ્યાં

ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ ખાતે પાણીમાં થાર ગાડી ઉતારી જોખમી સ્ટંટ કરતા વાઇરલ વીડિયો અંગે તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વાઇરલ વીડિયો અંગે ગુનો નોંધી દરવાજા પર ઉભા…

વરરાજા પોતાનો જીવ જોખમમાં મુકીને દુલ્હનને લેવા પહોંચ્યો પછી…..

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વરરાજાની એવી દિવાનગી જોવા મળી કે તે પોતાના જીવને જોખમમાં મુકીને પોતાની દૂલ્હનને લેવા માટે ગયો હતો. વરરાજાએ થર્મોકોલ બોટ પર બેસીને નદી પાર કરી હતી અને દૂલ્હનને લાવ્યો હતો. ભારે વરસાદના કારણે…

You cannot copy content of this page