Only Gujarat

Day: January 11, 2021

આ સ્ટાર્સને એક્ટિંગની દુકાન ના ચાલે તો પણ કોઈ ટેન્શન નથી, સાઈડ બિઝનેસ કરીને કમાય છે કરોડો

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ કરોડોની કમાણી કરતા હોય છે. સામાન્ય ચાહકના મનમાં એમ જ હોય છે કે તેઓ માત્ર એક્ટિંગ કરીને આટલી કમાણી કરતા હોય છે. જોકે, સાચી વાત એ છે કે તે અલગ અલગ રીતે કમાણી કરતા હોય છે. આજે…

ફોઈ નહીં પરંતુ આ વ્યક્તિ પાડશે વિરાટ કોહલીની લાડલીનું નામ, અનુષ્કા સાથે છે ગાઢ સંબંધો

મુંબઈઃ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બપોરના 3.49 વાગે દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતા. પહેલાં ચર્ચા હતી કે અનુષ્કાની દીકરીનું નામ ‘અન્વી’…

17 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, કન્યા સહિત આ 7 રાશિ પર છવાશે સંકટના વાદળ

અમદાવાદઃ 17 જાન્યુઆરીના રોજ ગુરુ મકર રાશિમાં અસ્ત થશે. આ દિવસે ગુરુ સાંજે પાંચ વાગીને 52 મિનિટ પર અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં રહેશે. ગુરુ અસ્ત થવાને કારણે લગ્ન જેવા માંગલિક કાર્ય થઈ શકતા નથી. ગુરુ…

આ છે સંજુબાબાની ગ્લેમરસ પત્ની, અદાઓ એવી કે ભલભલાને વળી જાય પરસેવો!

બૉલિવૂડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્તે હાલમાં જ તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ સુંદર ફોટો શેર કર્યાં છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. શેર કરવામાં આવેલાં આ ફોટોમાં માન્યતા શાનદાર લાગી રહી છે અને…

ક્યારેય જોઈ છે ખૂંખાર વિલનની ગ્લેમરસ દીકરીઓને, અંદાજ છે કંઈક આવો

આદિત્ય પંચોલી આદિત્ય પંચોલી ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરવા માટે ઓળખાય છે. તેમની દીકરીનું નામ સના છે, જે ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત આદિત્ય પંચોલીને એક દીકરો પણ છે, જેનું નામ સૂરજ પંચોલી છે. નસીરુદ્દીન શાહ બોલિવૂડના સારા કલાકારોમાંથી…

લગ્નના દોઢ મહિનામાં જ આ જાંબાઝ કમાન્ડો વીરનું થયું મોત, હજી પણ નથી મળી લાશ

જોધપુરઃ લગભગ 48 કલાક પહેલાં જોધપુરના કાયલાના લૅકમાં ગુમ થયેલાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો અંકિત ગુપ્તાનો શબ હજુ સુધી મળ્યો નથી. એરફોર્સ અને સેનાના 150 જવાન સતત ત્રણ દિવસથી જવાનને શોધી રહ્યા છે. શબને શોધવા માટે ગત શનિવારે દિલ્હીથી સ્પેશિયલ ટીમને…

You cannot copy content of this page