Only Gujarat

Day: January 25, 2021

દીકરીના લગ્નની ખુશીમાં પિતાએ રામમંદિર નિર્માણમાં કર્યો 1.51 લાખનો ચાંદલો

સુરત: 500થી વધુ વર્ષોની તપસ્યા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે એ દિવ્ય ઐતિહાસિક કાર્યમાં લોકો પોતાની સગવડતા પ્રમાણે અનુદાન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક પિતાએ દિકરીના લગ્ન વખતે જ અયોધ્યા મંદિર માટે રૂપિયા 1.51 લાખનું…

ક્રિકેટર રહાણેએ લગ્નમાં કરી હતી એવી ભૂલ કે પત્ની ગુસ્સાથી થઈ હતી લાલચોળ

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે હાલ મધ્યક્રમના સારા બેસ્ટ્સમેનમાંથી એક છે. અજિંક્ય રાહણેનું વિદેશી મેદાન પર પ્રદર્શન શાનદાર રહ્યું છે, પણ શું તમે જાણો છો કે, બાળપણથી તેમનું મોટિવેટર અને સપોર્ટર કોણ હતું?. અજિંક્યા રહાણેની ફ્રેન્ડ અને…

ગીત ગાતાં ગાતાં અચાનક જ નેહા કક્કર પતિને કરવા લાગી પ્રેમ

બૉલિવૂડની ફૅમશ સિંગર નેહા કક્કરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાઇરલ થતાં રહે છે. લગ્ન પછી નેહા હવે તેમના પતિ રોહનપ્રીતસિંહ સાથે પણ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જેને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. હાલમાં…

આ ક્રિકેટરે છાતી પર લખાવ્યું છે મા-બાપનું નામ, સ્કૂલ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યાં છે લગ્ન

ભારતે ઑસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે જબરદસ્ત રીતે હરાવ્યું છે. ભારતની ટીમમાં વિરાટ કોહલીની ગેરહાજરી, આ ઉપરાંત જાડેજા, બુમરાહ સહિતના ખેલાડી ઇજાગ્રસ્ત હોવા છતાં તમામ નવા યુવા ખેલાડીઓએ ભારતને ઐતિહાસિક જીત અપાવી ટેસ્ટ સિરીઝ પોતાને નામે કરી હતી. તો 32…

You cannot copy content of this page