Only Gujarat

Day: January 28, 2021

ના ક્લાસિસ કે ના કોચિંગ સેન્ટર, આ રીતે IASની એક્ઝામ કરી પાસ

નવી દિલ્હીઃ અમિત શિંદેએ વર્ષ 2017માં યુપીએસસીની એક્ઝામ પાસ કરી હતી. આ વર્ષે તેઓ ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટે પસંદગી પામ્યા છે. અમિતે એક્ઝામમાં ઓપ્શન સબ્જેક્ટ તરીકે એગ્રીકલ્ચર લીધો હતો. તેમનું માનવું છે કે આ વિષયમાં સારા ગુણ મળવાથી તેમની પસંદગી…

ધર્મેન્દ્રના પુત્ર બોબીની પત્ની છે ખૂબ જ સુંદર, સુંદરતામાં અભિનેત્રીઓને આપે છે બરાબરની ટક્કર

મુંબઈઃ બોબી દેઓલ 52 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 27 જાન્યુઆરી, 1969માં મુંબઈમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી ફિલ્મોમાંથી દૂર રહ્યા પછી તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેસ 3’થી મોટો બ્રેક મળ્યો હતો. ઘણાં ઓછા લોકો…

એકતા કપૂરે દીકરાનો સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, પાર્ટીમાં આવો હતો અંદરનો માહોલ

મુંબઈઃ ટીવીની ડ્રામા ક્વિનના નામથી ફૅમશ એકતા કપૂરનો દીકરો રવિ કપૂર 27 જાન્યુઆરીએ બે વર્ષનો થઈ ગયો છે. એકતા કપૂરે દીકરાની બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. જેમાં ઘણાં બૉલિવૂડ સેલેબ્સ પોતાના છોકરાઓ સાથે પહોંચ્યા હતાં. સામે આવેલાં ફોટોમાં એકતાનો દીકરો…

You cannot copy content of this page